Share Facebook Twitter WhatsApp કિંજલ દવે બ્લુ શણગારેલા વનપીસમાં અદભૂત દેખાય છે. તેની સાથે ડાયમંડ ઇયરિંગ્સ પેહરી છે જેમાં તે વધુ સ્ટાઈલીસ્ટ દેખાય છે. તેના વાળ ખુલા અને સુંદર મેકઅપ કર્યો છે જેને જોઇને ફેન્સ દીવાના થયા છે. Kinjal Dave