ભારતમાં આંતકવાદી ઘુસ્યાના મળેલા ઇન્પુટના પગલે રાજયભરની સુરક્ષા એજન્સીઓને સતર્ક બનાવી છે. ત્યારે રાજકોટમાં જન્માષ્ટમીની ધામધમથી ઉજવણી થતી હોવાથી અને સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રેસકોષ ખાતે ભરાનાર મલ્હાર લોકમેળામાં ગામે ગામથી મોટી સંખ્યામાં લોકો એકઠાં થવાના હોવાથી શહેરમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એસઓજી અને બોમ્બ ડીસ્પોઝલ સ્કવોર્ડ દ્વારા રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન સહિતના ભીડવાળા વિસ્તારમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.
Trending
- હવે રેલવેની કન્ફર્મ ટિકિટ મેળવવા માટે કરવું પડશે આ કામ]
- ચેપ અને રોગોથી દૂર રહેવા મહિલાઓ માટે આ 4 રસીઓ મહત્વની
- સવારે વહેલા ઉઠીને આ પીણું પીવાથી થઈ જશો પાતળા
- આ 3 અદ્ભુત યુક્તિના ઉપયોગથી કાચની બંગડીઓ તમારા હાથમાં સરળતાથી ફિટ થઈ જશે
- કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સુવર્ણ વાઘા અને સિંહાસને ફુલનો શણગાર
- Surat:: પુણા વિસ્તારના વિદ્યાર્થી ગ્રુપે અયોધ્યા થીમ ઉપર બનાવી આકર્ષણ રંગોળી
- આરોગ્ય માટે અકસીર ગાંગડા મીઠુ….
- બેસતું વર્ષ શા માટે ઉજવાય છે, જાણો તેની પરંપરા…