ઉપલેટા વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદને કારણે મોજ, વેણુ અને ભાદર નદીમાં ભારે ઘોડાપુર આવતા નદીકાંઠા વિસ્તારમાં લાઠ, ભીમોરા, મજેઠી, કુઢેચ સહિતના વિસ્તારોમાં એનડીઆરએફ તથા એસડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી હતી. ઉપલેટા તાલુકાના ભીમોરા ગામના ત્રણ વ્યકિતઓનો જુનાગઢ ફાયર બ્રિગેડની ટીમે આબાદ બચાવ કર્યો હતો. મામલતદાર, ટીડીઓ, પીએસઆઈ સહિતની પુરી ટીમે લાઠ ગામે રાત્રી રોકાણ કરી વ્યવસ્થા કરી હતી.
Trending
- ઈન્નરવ્હીલ ક્લબ ઑફ ઉમરગામ દ્વારા ટર્ફ ક્રિકેટ ટૂર્નામેંટનું આયોજન કરાયું
- Surat: કારમાંથી ઝડપાયો 6.21લાખના મુદ્દામાલનો વિદેશી દારૂનો જથ્થો
- Morbi: ટંકારામાં યુવક સાથે યુવતીએ લગ્ન કરી એક લાખની કરી છેતરપિંડી
- Surat: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે 2959 આવાસોનો કરાયો કોમ્પ્યુટરાઈઝ ડ્રો
- મારી યોજના પોર્ટલ: ગુજરાતે સ્થાપિત કર્યું સુશાસનનું વધુ એક ઉદાહરણ
- Morbi: યુ-કેજી વિદ્યાર્થીઓ દ્વારા વિશિષ્ટ ફનફેરનું કરાયું આયોજન
- “ડિજિટલ ગુજરાત” પ્રોજેક્ટની વિશેષ સિદ્ધિ
- Jasdan: પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ રૂ.230 લાખના ખર્ચે બનનાર પુલનું કર્યું ખાતમુહૂર્ત