શિલ્પા લાઈફ સ્ટાઈલ અક્ષરમાર્ગના શોમની ચોથી એનીવર્સરી નિમિત્તે
રિવોલ્યુશનરી ડીઝાઈન્સ, એકસકલુસીવ કલેકશન્સ, શ્રેષ્ઠ ગુણવતા અને હસ્તકલા ધરાવતી વિવિધતાસભર સર્ટીફાઈડ વર્સટાઈલ જવેલરીનું પ્રતિક બની ચુકેલ દેશ-વિદેશમાં સુપ્રસિઘ્ધ જવેલરી બ્રાન્ડ શિલ્પા લાઈફ સ્ટાઈલ, અક્ષરમાર્ગ-રાજકોટ પરના તેના અત્યાધુનિક શો-મની ચોથી એનીવર્સરીની શાનદાર ઉજવણીના ભાગપે તા.૨૩ થી ૨૯ જુલાઈ દરમિયાન ગોલ્ડ અને ડાયમંડ જવેલરીના મેકીંગ ચાર્જીસ પર સ્ક્રેચ એન્ડ વીન સ્કીમ હેઠળ ૧૦% થી ૧૦૦% સુધીના આકર્ષક ડીસ્કાઉન્ટની સેલીબ્રેશન મેગા ઓફર ગ્રાહકો માટે રજુ કરી છે. જેનો મહતમ લાભ લેવા માટે શો-મની મુલાકાતે અવશ્ય પધારવા શિલ્પા લાઈફ સ્ટાઈલ દ્વારા સૌને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે.
તદુપરાંત, સુવિખ્યાત આંતરરાષ્ટ્રીય જવેલરી ડિઝાઈનર આનંદ શાહની ડિઝાઈનર જવેલરી પણ અક્ષર માર્ગ શો-મ ઉપર ઉપલબ્ધ રહેશે. ૧૯૬૬ થી ગોલ્ડ અને ડાયમંડ જવેલરીના ક્ષેત્રે ઉતમ કલાકારીગીરી, અદભુત ડિઝાઈન્સ, સર્વશ્રેષ્ઠ ગુણવતા, ઉચ્ચ નીતીમતા અને સિઘ્ધાંતોએ શિલ્પા લાઈફ સ્ટાઈલની ખાસિયતો રહી છે.
શિલ્પા લાઈફસ્ટાઈલ અદભુત ડિઝાઈન્સ સાથેના અલંકારોની વિશાળ રેન્જનો ખજાનો ધરાવે છે. જેમાં રીંગ્સ, એરીંગ્સ, પેન્ડેન્ટસ, નેકલેસ, બેંગલ્સ, બ્રેસલેટસ, બાજુબંધ, માંગટીકા, મંગલસુત્ર વગેરેનો સમાવેશ થાય છે. શ્રેષ્ઠ ગુણવતા, ચોકકસાઈ અને નવીનતા વડે શિલ્પા લાઈફ સ્ટાઈલ દ્વારા ઉત્પાદકતા, ગુણવતા, ગ્રાહક સંતોષ અને સામાજિક જવાબદારીના ઉચ્ચ ધોરણો સ્થાપિત કરવામાં આવ્યા છે.
શિલ્પા લાઈફ સ્ટાઈલની જવેલરીની વિશાળ અને સમૃદ્ધ રેન્જમાં વિવિધ ખાસિયતો ધરાવતી કલાસિક પ્લેન ગોલ્ડ, રોયલ રોડીયમ, રીચ સ્ટડેડ રીયલ ડાયમંડ, પ્રેશીયસ મીનાકારી, એલીગન્ટ કુંદન, સ્પ્લેન્ડીડ અનકટ સ્ટોન પોલકી, રીગલ રોઝ ગોલ્ડ, એકસકલુઝીવ ચિત્રાઈ, લેવીશ સ્વરસ્કી અનકટ સ્ટોન તેમજ એથનીક એન્ટીક વગેરેનો સમાવેશ થાય છે.
શિલ્પા લાઈફ સ્ટાઈલના સ્થાપક પ્રભુદાસભાઈ પારેખે તેઓની સુઝબુઝ, પ્રતિબઘ્ધતા અને અથાગ પરિશ્રમ દ્વારા બ્રાન્ડ શિલ્પા લાઈફ સ્ટાઈલને ગ્લોબલ પ્લેટફોર્મ પુરુ પાડયું છે. તેમની આ સકસેસ સ્ટોરીમાં નવી પેઢીના પ્રતિનિધિ એવા ભાસ્કર પારેખ અને હિરેન પારેખ આ ભવ્ય પરંપરાને જાળવી રાખીને તેમની ઈનોવેટીવ ડિઝાઈન્સ અને વિઝનરી ક્ધસેપ્ટસ વડે શિલ્પા લાઈફ સ્ટાઈલને હાઈ એન્ડ જવેલરી બ્રાન્ડ બનાવવામાં મહત્વનો ફાળો આપી રહેલ છે.