હાલ વરસાદથી લોકોને રાહત મળે અને તેઓ ટુ વ્હીલર્સ પર વરસાદથી રાહત મળી શકે બહાર આવતા જતા તે માટે રાજકોટમાં પહેલીવાર વરસાદથી બચવા સ્કૂટર છત્રી આવી છે. ત્યારે દિપેશ ટાંકે અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે મુંબઈથી અમે લઈ આવીએ છે અને વરસાદથી રાહત મળે અને તે સિવાય ઉનાળામાં તે રાહત મળે છે. અને ફોલ્ડીંગ છત્રી આવે છે જેથી ગમે ત્યારે આપણે કાઢી પણ શકીએ છે આ છત્રી મોપેડ, એકટીવા હોન્ડા ગમે ત્યારે ઉપયોગ કરી શકીએ છે ત્યારે ઓપલાઈન ૧૨૦૦ ‚પીયા છે. ત્યારે માર્કેટમાં અમે ૫૦૦ ‚પીયા વહેચીય છે. (તસ્વીર: પ્રવિણ પરમાર)
સરરર… વરસાદથી બચાવવા રાજકોટના રોડ પર ‘સ્કુટર છત્રી’નું આગમન…. !!
Previous Articleરાજકોટના રાજવી પરિવારનાજયદિપસિંહ ઉર્ફે રામરાજાનો જન્મદિવસ
Next Article જીએસટીને લઈને કીચનવેર એસોશિએશન દ્વારા સેમિનાર યોજાયો