મચ્છરોથી બચવા છાત્રો આખી બાયના કપડા પહેરી શકે તે માટે યુનિફોર્મમાં પણ મુકિત આપવા આદેશ
ડેન્ગ્યુ અને ચિકુનગુનીયા જેવા રોગો મચ્છરો દ્વારા ફેલાઈ છે. ડેન્ગ્યુ જેવા રોગો જીવલેણ પણ નિવડી શકે છે. આ રોગ માટેના જવાબદાર મચ્છ ર બંઘિયાર અને ચોખ્ખાન પાણીમાં ઇંડા મુકે છે. જેમાંી પૂખ્તે મચ્છર બને છે.આ મચ્છરોના ઉ૫દ્રવી બચવા તા તેને લીઘે ઉદભવતા રોગચાળાની અટકાયતીના ૫ગલારૂપે આ૫ની શાળામાં બાળકોને સ્કૂ્લ ડ્રેસમાં મુકતી આપી, આખી બાયના ક૫ડા ૫હેરવા સુચના આ૫વી. શાળાઓમાં આવેલ પીવાના તા વપરાશના ટાંકાપીપ તા પાણીી ભરેલ અન્ય પાત્રો હવા ચુસ્ત ઢાંકણી ઢાંકીને રાખવા અને અઠવાડિયામાં એક દિવસ ઘસીને સાફ કરી સુકવ્યા બાદ જ ફરીી ઉપયોગમાં લેવા. શાળાઓના ફુવારા, હોજ, વોટર કુલર, ફ્રિજ ટ્રે, ફુલદાની અને પક્ષીઓના પાણી પીવાના કુંડાનું પાણી દર ત્રીજા દિવસે બદલતા રહેવું તા આવા દરેક પાત્રોની અંદરની દિવાલ ઘસીને સાફ કરવી.શાળાની બિલ્ડીંગના પાર્કિંગ તા સેલરમાં પાણીનો ભરાવો ન ાય તેની તકેદારી રાખવી પાણીનો નિકાલ કરવાનું અશક્ય હોય તો દર ત્રીજા દિવસે કેરોસીન કે બળેલ ઓઇલ નાખવું. ચોમાસા ઋતુ દરમ્યાઇન શાળાના પ્રિમાઈસીસ તા બિલ્ડિંગની અગાશી (ધાબા), છજ્જાઓની સાફ સફાઈ કરાવવી તેમજ બિનજરૂરી ભંગાર, ટાયર-ટ્યૂબ, બિન ઉપયોગી ડબ્બાડુબ્બી કે જેમાં ચોમાસાની ઋતુમાં વરસાદી પાણી કે અન્યૂ પાણી ભરાવાની શકયતા હોય તેનો તાત્કાલિક યોગ્ય સ્ળે નિકાલ કરાવવો.ચોમાસા ઋતુ દરમ્યા ન શાળાની અગાસી તા છજ્જા ૫ર પાણી ભરાઇ ન રહે તેની તકેદારી રાખવી. આરોગ્ય શાખાના સહયોગી શાળાના બાળકોને ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા જેવા રોગો તા મચ્છખર ઉત્પળતિ અટકાવવા લેવાના તા ૫ગલા વિશે સમજ આ૫વી.શાળામાં એક સો એક કરતા વધુ વિર્દ્યાીને તાવની અસર જણાય તો આરોગ્યા શાખાને જાણ કરો. બિલ્ડીંગ / પ્રિમાઇસીસમાં કયાંય ૫ણ મચ્છતરના પોરા ઉત્પન્ન ન ાય તેની તકેદારી રાખવી.