ઝનક મીલાપીર તેમની નવી ભૂમિકા માટે તૈયાર છે. તેની નવી ભૂમિકા અન્ય મહિલા માટે પણ સફળ સાબિત થશે. સલવાર અને કમીઝનાં ડ્રેશમાં એ સ્પોર્ટ મેમ્બર કહે છે કે, “હું મારી નવી પ્રતિભા માટે ઘણી ખુશ છું”. ઝનક અમદાવાદ અને સુરત સિટિની આસપાસનાં ગામોની ૧,૦૪૧ મહિલાઓ માંથી એક છે. હાલ તેણી લિંગ મુદ્દાઓ, સ્વ-બચાવ અને મૂળભૂત પોલીસ કાર્યવાહી પર તાલીમ લઈ રહી છે. આ તાલીમ દ્વારા અન્ય મહિલાને તાલીમની મદદ થી શિક્ષિત બનાવશે. આ મહિનામાં મહિલા પોલીસ સ્વયંસેવક તરીકે ચાર્જ લેશે અને ગામડાઓની વસ્તી અને પોલીસમાં પીડિતો વચ્ચે સહભાગી પુલ તરીકે કામ કરશે.
શાળા શિક્ષક ઝનક મીલાપીર પોલીસ સ્વયંસેવક તરીકે ચાર્જ લેશે
Previous Articleસવારે નાસ્તા માટે બનાવો આ વાનગી…
Next Article ઇન્ડોનેશિયાની આ ઘટનાં તમે જાણશો તો અચરજમાં મુકાઇ જશો