કોરોના મહામારીના કારણે ગત વર્ષના માર્ચ માસથી શાળાઓ બંધ હતી તેવા વાતાવરણે આ વીકથી ધો.૯ થી ૧૦, ધો.૧૦-૧૨ની શાળાઓના વર્ગો સાથે ધો.૬ થી ૮ના વર્ગો પણ શરૂ કરવામાં આવ્યા છે ત્યારે શહેરમાં ફરી છાત્રોના અવાજોથી શાળા સંકુલો ગુંજી ઉઠ્યા છે. કોરોનાને કારણે ધોરણવાઈઝ કોર્ષમાં ઘટાડો કરીને પણ છાત્રોનું મુલ્યાંકન-કસોટી અવશ્ય લેવાનું શિક્ષણ તંત્રે ભારપૂર્વક જણાવેલ છે. હાલ શાળા મંદિરોમાં મોટા ધોરણના છાત્રો લાંબી રજાઓ બાદ ફરી શૈક્ષણિક વાતાવરણમાં ધીમે ધીમે જોડાય રહ્યાં છે. ‘અબતક’ના કેમેરામાં ધો.૯ના છાત્રો સંપૂર્ણ કોરોના ગાઈડલાઈન પાળીને માસ્ક પહેરીને પણ વિષયોનું જ્ઞાન મેળવતા જોવા મળી રહ્યાં છે. (તસવીર: શૈલેષ વાડોલીયા)
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને નવા કાર્યમાં ઈશ્વરી સહાય મળે, વિચારોમાં નવીનતા આવે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
- વર્ષ 2025 બોલિવૂડ ફિલ્મ લવર્સ માટે સ્પેશિયલ….
- મોરબી: સંસ્કૃત ભારતી, સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા પ્રથમ પ્રાંત સંમેલન યોજાયું
- સુરત: ચાલતા ટેમ્પોમાંથી તેલના ડબ્બાની ચોરી, વિડીયો વાયરલ
- ધોરાજી: જુના ઉપલેટા રોડ તરફનો રસ્તો બિસ્માર હાલતમાં હોવાના આક્ષેપો
- મહાકુંભ પહેલા પ્રયાગરાજમાં મોટી દુર્ઘટના, બ્રિજ ટાવર ધરાશાયી થતાં અનેક કામદારો ગંભીર રીતે ઘાયલ
- ધ્રાંગધ્રા: સંત હોસ્પિટલમાં પરફેક્ટ ડેન્ટલ ક્લિનિક ખાતે ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાયો
- BZ કૌભાંડનો મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર