કાલાવડ રોડ ઉપર આવેલો ન્યારી-૧ ડેમ જન્માષ્ટમી પૂર્વે જ ઓવરફલો થઇ ગયો હતો. ત્યારબાદ ફુલ લેવલ જાળવવા આ ડેમના પાટીયા સમયાંતરે ખોલવવામાં આવી રહ્યા હતા. તાજેતરમાં પડેલા ભારે વરસાદથી આ ડેમમાં પુષ્કળ પાણીની આવક થઇ હતી. ઉપરાંત વરસાદને કારણે ડેમની આજુબાજુમાં પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી છે. ડેમનો નયનરમ્ય નજારો તસ્વીરમાં દ્રશ્યમાન થાય છે. ઉલ્લેખનીયે છે કે ન્યારી-૧ ડેમ દેશનો એક માત્ર એવો ડેમ છે કે જે કોર્પોરેશનની માલીકીનો છે. સામાન્ય રીતે ડેમની માલિકી સિંચાઇ વિભાગની હતી.
Trending
- Nissan ટુંકજ સમયમાં તેની બે નવી શક્તિશાળી SUV કરશે લોન્ચ…
- સૌથી વધુ મચ્છર કરડવાના આ છે કારણો..!
- Kia EV6 Facelift નવા (GT RWD) વેરિઅન્ટ સાથે ભારતમાં લોન્ચ…
- ચૈત્રી નવરાત્રી દરમ્યાન પાવાગઢ જતા પહેલા વાંચી લો આ આર્ટીકલ…
- રહેણાંક મકાનમાં અને દુકાનમાં તસ્કરો ત્રાટક્યા…
- ‘મને કાળો રંગ ગમે છે’,શારદા મુરલીધરનનો ટિપ્પણી કરનારાઓને જવાબ
- આમંત્રણ બાદ વિક્રમ ઠાકોર વિધાનસભામાં ન રહ્યા હાજર, જાણવા મળ્યું આ કારણ…
- Appleએ WWDC 2025ની કરી જાહેરાત…