દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગુજરાત રાજયના દશ હજારથી વધુ સભ્યોના બનેલા બીન રાજકીય સંગઠન એસ.બી.આઇ. એમ્પલોઇઝ યુનિયનના પ્રેસીડેન્ટ તરીકે વર્ષોથી અમદાવાદમાં ફરજ બજાવતા તેમજ યુનિયન હેડકવાર્ટરમાં રપ વર્ષથી વધુ સમયથી નાની મોટી અનેક જવાબદારીઓ સફળ રીતે સંભાળતા યુનિયનના નેતાઓ સાથે આત્મીય નાતો ધરાવતા યુનિયના સભ્યો સાથે જીવંત સંપર્ક ધરાવનાર સ્ટેટ બેંકના સર્કલ વેલફેર સેક્રેટરી તરીકે કાર્યરત સભ્ય કલ્યાણની પ્રવૃતિઓ સુપેરે નિભાવતા સૌ કોઇના આત્મીય સ્વજન સુખ દુ:ખના સાથી પ્રેમાળ હસમુખા અને ચહેરા પર સદા સ્મીત સેવા કોમરેડ મલ્હોત્રાજીની નિમણુંકને યુનિયનના સર્જેલી વિભાગના મીતેશ ગાંધી, અનુપમ દોશી, સંજય મહેતા, ચિંતન માંડવીયા, મયુર મહેતા, વીરેન્દ્ર ધાધલ, ઉમેદસિંહ જાડેજા, અમીત વજીર, સચિન ચાવડા, હર્ષ સંધવીએ આવકારીને મો. નં. ૭૬૦૦૦ ૧૧૧૨૧ ઉપર શુભકામનાઓ પાઠવી હતી.
Trending
- ગાંધીધામ: જાયન્ટ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરાયું
- અમરેલી: લેટર કાંડ મામલે કોગ્રેસના રાજકમલ ચોકમા ઘરણા કરાઈ
- મોરબી: માળિયામાં ગાયો ચરાવવાના નામે ક*તલ કરવાના કૌભાંડ મામલે રોષ જોવા મળ્યો
- સુરત: કોંગ્રેસ નેતા જયનારાયણ વ્યાસની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
- નવસારી: ચીખલી પાસે શિવાજી યુનિવર્સિટીની બસને નડ્યો અકસ્માત
- ગુજરાત વિધાનસભાનું 19 ફેબ્રુઆરીથી બજેટ સત્ર: 20મીએ અંદાજ પત્ર
- મોરબી: હાઇવે પર ટ્રક ચાલકોને છરી બતાવી ડીઝલ લૂંટવાના કેસમાં LCBને મળી મોટી સફળતા
- દેશમાં સૌથી પહેલા ગુજરાત લાવશે શાળામાં મોબાઈલના ઉપયોગ પર ગાઈડલાઈન, સરકારી કરી જાહેરાત