રોજબરોજની ભાગદોડ થી ભરપૂર જિંદગીમાં શરીરને સાચવવું ખુબજ જરૂરી બની જાય છે. નાની નાની વાતો આપણે નજર અંદાઝ કરતાં હોય છીએ . ચાલુ યુગમાં લોકો તણાવ મુક્ત રહી શકતા નથી. જેની રામબાણ ઈલાજ દૂધી છે ગરમીની શિઝ્ન્મ દરરોજ દૂધીનો જ્યુસ પીવામાં આવે તો મગજ પર દબાણ આવતું નથી કેમકે દૂધીનો જ્યુસ પીવામાં આવે તો મગજ પર દબાણ આવતું નથી. કેમકે દૂધીનો જ્યુસ મગજના તંતુઓને કાબુમાં રાખે છે અને શાંતિ આપે છે
ગરમીને કહો બાય … બાય … પીઓ આ જ્યુસ અને મગજને શાંતિ અને તનાવથી રાખો દૂર..
Previous Articleદહીના ફાયદાઓ જોઈને થઈ જશો હેરાન ….
Next Article ગુજરાત કોંગ્રેસનું કોકડું ઉકેલવા હાઇકમાન્ડ મેદાનમાં!