દરેક માણસની ફીતરત જ એવી હોય છે તેની પાસે જે છે તેના કરતા વધુ તેને જોતું હોય છે.
આપ જો દરરોજ સ્ટ્રેટનીંગ કરો છો. તો આ ટીપ્સ જરૂર અજમાવો.
- વાળને સ્ટ્રેટનીંગ કરતા પહેલા આપ એક સારી ક્વોલિટી ધરાવતા પ્રોડક્ટનો ઉપયોગ કરો.
- સ્ટ્રેટનીંગ પહેલા સીરમ લગાવાનું ભુલશો નઇ. સીરજા લગાવાથી વાળને ઓછુ નુકશાન થાય છે.
- ભીના વાળમાં સ્ટ્રેટનીંગ કરવાથી વાળ, શુથક,નબળા બનાવી દે છે.
- વાળ સ્ટ્રેટ કર્યા બાદ વાળમાં હેર સીરમ કે હેર સોફયર લગાવો જે સ્ટ્રેટનરની હીટને ઓછુ કરી દે છે. અને વાળમાં ઓછુ નુકસાન પહોંચાડે છે.
- અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર નારીયેળ, આંબળાના ઓલીપથી માલીશ કરો.