દેશ-વિદેશમાં જાણીતા સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર અને કેળવણી કાર સાઈરામ દવે નો આજે જન્મદિવસ છે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના અમરનગર ગામે ભજનીક પિતા વિષ્ણુપ્રસાદ દવેના પુત્ર સાઈ રામ મૂળભૂત વ્યવસાય શિક્ષક છે.
મૂળ ગોંડલના વતની અને રાજકોટમાં રસ્તા સાઈરામ દવેનું પ્રશાંત દવે છે ભજની પિતા વિષ્ણુપ્રસાદ દવે પાસેથી મેળવેલા કલાના વારસાને જીવિત રાખી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર પ્રશાંત સાઈરામ 70 થી વધુ ઓડિયો વીડિયો સાથે બેસીને માણી શકે એવું પારિવારિક મનોરંજન વિશ્વભરના ગુજરાતીઓને ખડખડાટ હસાવી છે.
ગોંડલની શાળા નંબર 16 વરસ શિક્ષક તરીકે નોકરી કર્યા બાદ 25 થી વધુ દેશમાં ફરીને ભારતીય પરંપરાની એક થીમ સ્કૂલ રાજકોટમાં શરૂ કરી છે સાઇ રામ દવે ની નજીક કહેતા સ્કૂલ સિસ્ટમ એક એવી સ્કૂલ છે જ્યાં બાળકો પાંચ તત્વોની પ્રાર્થના કરે પાંચ તત્વોના યજ્ઞ કરે વિદ્યા આરંભ કરે જે સ્કૂલમાં ઝાકીર હુસેનના તબલા કે હેમુ ગઢવીના દુહા થી બેલ પડે જ્યાં રાઉન્ડ ક્લાસ રૂમ હોય છે સ્કૂલમાં વાલીઓ માટે ઇનોવેટિવ હોમવર્ક આવી આખા ગુજરાતમાં સૌથી અનોખી નચિકેતા સ્કૂલ થાય અને ગુજરાતના શિક્ષણ જગતને એક નવી રાહ ચીધી છે આજે તેમના જન્મદિવસે ઠેર ઠેર થી શુભેચ્છા ની વર્ષા થઈ રહી છે