સૌરાષ્ટ્રમાં ૭૫.૬૮ ટકા સાથે જૂનાગઢ જિલ્લો પ્રથમ: ૭૪.૨૪ ટકા સાથે રાજકોટ જિલ્લો બીજા ક્રમે
રાજકોટ
શિક્ષણ બોર્ડ દ્વારા આજે સમગ્ર રાજયનું ૬૮.૨૪ ટકા પરિણામ જાહેર કરાયું છે. જેમાં સૌરાષ્ટ્રનું એકંદરે ૬૭.૩૬ ટકા પરિણામ જાહેર યું છે. સૌરાષ્ટ્રમાં આ વર્ષે જૂનાગઢ જિલ્લાનું સૌી વધુ ૭૫.૬૮ ટકા પરિણામ જાહેર યું છે. જયારે સૌી ઓછુ પોરબંદર જિલ્લાનું ૫૭.૭૭ ટકા પરિણામ રહ્યું છે. અમરેલી જિલ્લાનું ૫૮.૯૦ ટકા, ભાવનગરનું ૬૫.૦૩ ટકા, બોટાદનું ૬૯.૮૫ ટકા, દેવભૂમિ દ્વારકાનું ૬૯.૬૫ ટકા, ગિર સોમનાનું ૬૪.૧૫ ટકા, જામનગરનું ૬૭.૭૮ ટકા, મોરબીનું ૭૧.૧૭ ટકા, રાજકોટનું ૭૪.૨૪ ટકા અને સુરેન્દ્રનગરનું ૬૬.૭૫ ટકા પરિણામ જાહેર યું છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો.૧૦નું ૬૮.૨૪ ટકા પરિણામ જાહેર કરાયું છે. જેમાં સૌરાષ્ટ્રનું ૬૭.૩૬ ટકા પરિણામ રહ્યું છે. દર વર્ષે સૌરાષ્ટ્રમાં રાજકોટની જિલ્લાનું સૌી વધુ પરિણામ જાહેર તું હોય છે. પરંતુ આ વર્ષે જૂનાગઢ જિલ્લાના વિર્દ્યાીઓએ ૭૫.૬૮ ટકા સો સૌરાષ્ટ્રમાં મેદાન માર્યું છે. રાજકોટ જિલ્લો ૭૪.૨૪ ટકા સો બીજા ક્રમે રહ્યો છે. પરંતુ રાજયમાં સૌી વધુ રાજકોટ જિલ્લાના ૬૭૧ વિર્દ્યાીઓને એ-૧ ગ્રેડ પ્રાપ્ત યો છે.