જુદી જુદી ૨૧ વિદ્યા શાખાના ૨૫ હજાર વિર્દ્યાીઓ પારીક્ષા આપશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાલી છઠ્ઠા તબકકાની પરીક્ષાનો પ્રારંભ વા જઈ રહ્યો છે. જેમાં અંદાજે ૨૫ હજાર વિર્દ્યાીઓ પરીક્ષા આપશે અને વિવિધ ૨૧ ફેકલ્ટીઓની પરીક્ષા લેવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પાંચ તબકકાની પરીક્ષા સંપન્ન ઈ ગઈ છે ત્યારે મંગળવારી છઠ્ઠા તબકકાની પરીક્ષાનો પ્રારંભ વા જઈ રહ્યો છે. જેમાં પરીક્ષાના અંતિમ તબકકામાં એમ.એ, એમ.કોમ, એમ.એસસી, બી.એસ.સી, એમ.ફિલ, વાણિજય, એમ.ફિલ એજયુકેશન, પીજીડીબીએ, એમ.એડ સેમેસ્ટર-૨ અને એમ.એડ સેમેસ્ટર-૪ની પરીક્ષા લેવાશે.
મંગળવારી શ‚ યેલી પરીક્ષામાં એમ.એ., એમ.કોમ સેમસ્ટર-૨ની પરીક્ષા મુખ્ય છે અને અંદાજે ૨૫ હજાર વિર્દ્યાીઓ આ પરીક્ષા આપનાર છે. ત્યારે પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન ાય કે કોપી કેસના બનાવો ન બને અને અવ્યવસ ન સર્જાય તે માટે ૩૦ જેટલી ચેકિંગ સ્કવોડ દોડાવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન બધી જ કોલેજોમાં આ પરીક્ષા લેવાશે અને બધા જ કલાસ‚મ સીસીટીવી કેમેરા સજ્જ હોય તેવી વ્યવસ કરવામાં આવી છે. અગાઉ યોજાયેલી પરીક્ષામાં સતત દોડી રહેલી ચેકિંગ સ્કવોર્ડ ગેરરીતિ-કોપી કેસના અનેક કોર્ષ નોંધયા છે. છતાં આ દુષણ અટકતું ની.