સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિવિધ પરીણામો જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં એલ.એલ.એમ. સેમ-૪નું ૯૪.૨૯ ટકા, બી.એ. (આઇ.ડી) સેમ-૬નું ૮૬.૮૪ ટકા, બી.એસ.સી. એમ.એસ.સી. (અપ્લાઇડ ફિઝીકલ) સેમ-રનું ૫૮.૧૪ ટકા, એમ.એસ.સી. (કેમીકલ) સેમ-૪ જુના કોર્ષનું ૪૦.૭૪ ટકા, જયારે નવા કોર્ષનું ૭૬.૨૭ ટકા, પી.જી.ડી.બી. એલ સેમ-રનું નવા કોર્ષનું ૯૫.૪૫ ટકા, પી.જી.ડી.બી.આઇ. એલ. સેમ-ર નવા કોર્ષનું ૭૫ ટકા, એમ.એ. (સોશી.) સેમ-ર જુની કોર્ષનું ૧૦૦ ટકા જયારે નવા કોર્ષનું ૯૭.૧૪ ટકા પરીણામ જાહેર કરવામાં આવ્યું છે. વિઘાર્થીઓ આગામી તા.૯ સુધી પેપરનું રીચેકીંગ કરાવી શકશે તેમજ વધુ માહીતી માટે સૌરાષ્ટ્ર યુનિ. ની એજયુકેશન વેબસાઇડનો સંપર્ક કરવા જણાવાયું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com