ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો.૧૨ કોમર્સનું ૫૬.૮૨ ટકા પરિણામ જાહેર કરાયું છે. જેમાં સૌરાષ્ટ્રનું પરિણામ એકંદરે ૫૩.૩૮ ટકા જેટલું રહ્યું છે. રાજયનું આ વર્ષે પ્રમાણમાં કંગાળ પરિણામ જાહેર તા સૌરાષ્ટ્રનું પરિણામ પણ ઘટયું છે. ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં સૌરાષ્ટ્રમાં સૌી વધુ જામનગર જિલ્લાનું ૬૬.૫૮ ટકા પરિણામ જાહેર યું છે. જયારે સૌી ઓછુ પોરબંદર જિલ્લાનું ૪૩.૩૨ ટકા પરિણામ રહ્યું છે. સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં અમરેલીમાં ૪૫.૯૮ ટકા, જૂનાગઢ જિલ્લાનું ૫૧.૨૭ ટકા, ભાવનગર જિલ્લાનું ૫૫૫૯ ટકા, રાજકોટ જિલ્લાનું ૬૪.૬૧ ટકા, સુરેન્દ્રનગર જિલ્લાનું ૫૦.૭૩ ટકા, બોટાદ જિલ્લાનું ૫૩.૨૮ ટકા, દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ૫૫.૨૭ ટકા, ગીર-સોમના જિલ્લાનું ૪૪.૩૭ ટકા અને મોરબી જિલ્લાનું ૫૬.૨૨ ટકા સો સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાનું એકંદરે ૫૩.૨૮ ટકા પરિણામ જાહેર યું છે.
સૌરાષ્ટ્રમાં સૌી વધુ રાજકોટ જિલ્લાના સૌી વધુ ૩૯ વિર્દ્યાીઓએ એ-૧ ગ્રેડ પ્રાપ્ત યો છે. જયારે જામનગર જિલ્લાના ૮ વિર્દ્યાી, ભાવનગર જિલ્લાના ૬, સુરેન્દ્રનગરના ૧, પોરબંદરના ૧, બોટાદના ૨, ગીર-સોમનાના ૭ અને મોરબી જિલ્લાના ૩ વિર્દ્યાીઓને એ-૧ ગ્રેડ પ્રાપ્ત યો છે. એકંદરે સૌરાષ્ટ્રનું ૫૩.૩૮ ટકા નીચે પરિણામ રહેતા ઘણા બધા વિર્દ્યાીઓ નિરાશ યા છે. જયારે તેજસ્વી વિર્દ્યાીઓના ઝળહળતા પરિણામી વાલીઓમાં ખુશીની લહેર ફરી વળી છે.
રાજકોટનું ૬૪.૬૧ ટકા પરિણામધો.૧૨ સામાન્ય પ્રવાહમાં આજે જાહેર કરાયેલા પરિણામમાં રાજયનું ૫૬.૮૨ ટકા પરિણામ જાહેર યું છે. જયારે રાજકોટ જિલ્લાનું એકંદરે ૬૪.૬૧ ટકા પરિણામ જાહેર કરાયું છે. માર્ચ ૨૦૧૭માં લેવાયેલ ધો.૧૨ કોમર્સની પરીક્ષામાં રાજકોટ જિલ્લામાંી ૩૦૭૦૯ વિર્દ્યાીઓ નોંધાયા હતા. જેમાંી ૩૦૨૭૮ છાત્રોએ ઉપસ્તિ રહી પરીક્ષા આપી હતી. જેમાંી રાજકોટમાં જિલ્લામાં ૩૯ વિર્દ્યાીઓને એ-૧ ગ્રેડ પ્રાપ્ત યો છે. જયારે ૮૪૯ છાત્રોને એ-૨ ગ્રેડ, ૨૬૮૮ વિર્દ્યાીઓને ગ્રેડ, ૪૭૭૪ વિર્દ્યાીઓને ગ્રેડ, ૫૬૮૯ વિર્દ્યાીઓને ગ્રેડ અને ૩૮૨૪ વિર્દ્યાીઓને ગ્રેડ પ્રાપ્ત યો છે. રાજકોટનું ૬૪.૬૧ ટકા ઝળહળતુ પરિણામ જાહેર તા વિર્દ્યાીઓ અને વાલીઓમાં ખુશીની લહેર ફરી વળી છે.
છેલ્લા ૩ વર્ષી ધો.૧૨ કોમર્સનું પરિણામ કળ્યુંશિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે લેવાતી ધો.૧૨ કોમર્સનું આ વર્ષે ૫૬.૮૨ ટકા જેટલું કંગાળ પરિણામ જાહેર કરાયું છે. ઉલ્લેખનીય છે કે, રાજયભરમાં છેલ્લા ૩ વર્ષી ધો.૧૨ કોમર્સનું પરિણામ કળ્યું હોવાની સ્િિત નિર્માણ પામી છે. માર્ચ ૨૦૧૫માં લેવાયેલી ધો.૧૨ કોમર્સની પરીક્ષાનું ૫૪.૯૮ ટકા પરિણામ જાહેર કરાયું હતું. જયારે માર્ચ ૨૦૧૫માં ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૫૫.૮૫ ટકા રહ્યું હતું. જયારે આ વર્ષે ૫૬.૮૨ ટકા પરિણામ જાહેર કરાતા છેલ્લા ત્રણ વર્ષી ધો.૧૨ કોમર્સના પરિણામમાં નહીંવત સુધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત ૧૯૯૪ી લઈ ૨૦૧૪ સુધી એટલે કે, ૨૦ વર્ષ દરમિયાન ધો.૧૨ કોમર્સમાં આટલું નીચુ પરિણામ નોંધાયું ન હતું. એવરેજ ૬૫ ી ૮૦ ટકા જેટલું પરિણામ દર વર્ષે ધો.૧૨ કોમર્સમાં રહેતું હતું. પરંતુ છેલ્લા ૩ વર્ષી સામાન્ય પ્રવાહનું પરિણામ કળ્યું છે.
રીપીટરોનું ૨૪.૫૭%પરિણામધો.૧૨ કોમર્સમાં અગાઉના વર્ષમાં ઉતીર્ણ ન યા હોય તેવા રીપીટર ઉમેદવારો તરીકે આ વર્ષે ૧૦૬૧૫૦ ઉમેદવારો નોંધાયેલા હતા. જેમાંી ૧૦૨૯૨૨ ઉમેદવારોએ ઉપસ્તિ રહી ધો.૧૨ સામાન્ય પ્રવાહની ફરી પરીક્ષા આપી હતી. જે પૈકી માત્ર ૨૫૨૮૯ વિર્દ્યાીઓ જ ઉતીર્ણ યા છે અને રીપીટરોનું ૨૪.૫૭ ટકા પરિણામ જાહેર કરાયું છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ૩૩.૬૩ ટકા રીપીટર વિર્દ્યાીઓ ઉતીર્ણ યા હતા. આ વર્ષે આ ટકાવારી પણ ઘટીને ૨૪.૫૭ ટકા ઈ છે.
૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળા ૮૧, ૧૦ ટકાી ઓછુ પરિણામ ધરાવતી શાળા ૧૨૭ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં આજે જાહેર કરાયેલા ૫૬.૮૨ ટકા પરિણામમાં રાજયની ૮૧ શાળાઓનું પરિણામ ૧૦૦ ટકા જાહેર કરાયું છે. જયારે ૧૦ ટકાી ઓછુ પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા ૧૨૭ નોંધાઈ છે. ગયા વર્ષે ૧૦૭ શાળાઓનું પરિણામ ૧૦૦ ટકા રહ્યું હતું. જે આ વર્ષે ઘટીને ૮૧ સ્કુલ ઈ છે. જયારે ૧૦ ટકાી ઓછુ પરિણામ ધરાવતી શાળા ગયા વર્ષે ૧૦૦ નોંધાઈ હતી જે આ વર્ષે વધીને ૧૨૭ ઈ છે. આમ ૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળાઓમાં ઘટાડો યો છે અને ૧૦ ટકાી ઓછુ પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા વધી છે.