પ્લાસ્ટીકનો ઉપયોગ કરવા સબબ ૧૧ વેપારીઓ પાસેથી રૂ.૯૭૫૦નો દંડ વસુલાયો

રાજકોટમાં તમામ પ્રકારના પ્લાસ્ટીકના ઉપયોગ, વેંચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ હોવા છતાં વેપારીઓ પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા રહ્યાં છે. આજે સેન્ટ્રલ ઝોન કચેરીમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા હા ધરવામાં આવેલા ચેકિંગ દરમિયાન સદર વિસ્તારમાં સત્યવિજય આઈસ્ક્રીમ અને વેરાયટી સ્ટોર સહિત ૧૧ આસામીઓને પ્લાસ્ટીકનો ઉપયોગ કરવા સબબ દંડ ફટકારવામાં આવ્યો હતો.

ચેકિંગમાં પ્લાસ્ટીકનો જથ્ો પકડાતા ડાયમંડ સીઝન સ્ટોર્સને રૂ.૫૦૦, શ્રીનાજી ફૂટને રૂ.૫૦૦, વેરાયટી સ્ટોરને રૂય.૧૦૦૦, સોના સીઝન સ્ટોર્સને રૂ.૨૫૦, ભારત ફૂટને રૂ.૨૦૦૦, જે.કે.સીઝન સ્ટોર્સને રૂ.૧૦૦૦, વેરાયટી સ્ટોરને રૂ.૨૦૦૦, સત્યવિજય આઈસ્ક્રીમને રૂ.૫૦૦, સંગમ વેરાયટી રૂ.૫૦૦, ભોલેના સીઝન સ્ટોર્સને ‚ા.૫૦૦ અને સદગુ‚ મેંગોને રૂ.૧૦૦૦ સહિત કુલ ‚ા.૯૭૫૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો અને ૧૮ કિલો જેટલો પ્લાસ્ટીકનો જથ્ો જપ્ત કરી લેવામાં આવ્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.