• અબતકની શુભેચ્છા મુલાકાતે નવનાત વણિક સમાજે આપી વિગત

નવનાત વણિક સમાજ કમીટી દ્વારા સંગઠન ને જોડવા માટે 13-7-2024 ને શનિવારે રાત્રે 8 કલાકે હેમુ ગઢવી મીની હોલ ખાતે મ્યુઝિયમ નાઇટનું આયોજન કરવામાં આવ્યું છે. આ મ્યુઝિકલ નાઇટમાં સતત 17 કલાક ગાઇને રેકોર્ડ મેળલ અલ્પેશભાઇ ટીમ લોકોને સંગીતના શુર પિરસશે આ કાર્યક્રમથી વેરાવળ માર્કટાઇન કો. ઓપ. બેંકની સ્પોન્સર કરી રહ્યો છે. અબતક ની શુભેચ્છા મુલાકાતમાં પ્રશાંત શાહએ જણાવ્યું હતું કે, નવનાત વણિક સમાજ આયોજીત વણિક વ્યાપાર, સમુહ લગ્ન, ઘરનું ઘર જેવા સમાજને આર્થિક લાભ સાથે આવકના ધંધાદારી કાર્ય સાથે સંગઠન કે જે ફકત ર1ર દિવસના ટૂંકા ગાળામાં 70,000 વણિક બંધુઓ સો જોડાય ચુકયા છે. સાથે સાથે સમાજલક્ષી કાર્ય જેવા કે વણિક રત્ન એવોર્ડ, વેવિશાળ બુક, ગાય માટે ગૌશાળામાં ઘાસચારો, વૃઘ્ધાશ્રમમાં સહાય જેવા સત કાર્યો કરી અને દેશ-વિદેશમાં વસતા વણિક બંધુઓને ફ્રિ મેમ્બર બનાવી આ ભગીરથ કાર્ય પૂર્ણ અબતકની શુભેચ્છા મુલાકાતે પ્રશાંત શાહ કાત્રોડીયા  રાજેશ, જસ્મીન દેસાઇ, કાત્રોડીયા  નવનીતભાઇ જીજ્ઞેશભાઇ વાગડીયા, દેવેન કોઠારી, દિપાલી વોરા, નમ્રતા શાહ વર્ષા મહેતા, દિનેશ મોદી તપન રાણપરીયા સહીતના ઉ5સ્થિત રહ્યા હતા.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.