રાજકોટ સત્સંગ સમાજ દ્વારા સોરઠીયા ગ્રાઉન્ડ, બાપાસીતારામ ચોક, મવડી મેઈન રોડ ખાતે તા.૩૦ સુધી રાત્રે ૯ થી ૧૧:૩૦ દરમિયાન આયોજીત ભાગવત કથા પારાયણનો લાભ લેવા અનેક ભાવિકો ઉમટી પડે છે. વકતા સત્શ્રી સંગીતની સુરાવલી તેમજ વિડીયો પ્રેઝન્ટેશન સાથે કથાનું રસપાન કરાવી રહ્યું છે