કનૈડી સ્પેશ સ્ટેશન, ફલોિરડા અમેિરકાથી આકાશમાં રોકેટ છોડવામાં આવેલ આકાશમાં રેલગાડી ઉપગ્રહોએ લોકોને આશ્ર્ચર્યમાં મુકી દીધા આકાશમાં લોકોનું અવલોકનની પ્રશંસા કરતું જાથા
રાજયમાં શનિવાર તા.18 મી જુન રાત્રિના સાડા આઠ પછી આકાશમાં ચળકાટ, તેજસ્વી રેલગાડીએ લોકોને અચંબિત કરી જોવા મજબૂર ર્ક્યા હતા. લોકોએ પોતાના મન-વિચાર મુજબ તુક્કાઓ મુકી વધુ આશ્ર્ચર્ય મૂકી દીધું હતું. વાસ્તવમાં આ રોકેટ લોન્ચ કોમ્પલેક્ષા 39એ (એલસી-39એ) કૈનેડી સ્પેશ સ્ટેશન, ફલોરડા અમેિરકાથી મુક્વામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં આવા ઉપગ્રહો પ000 જેટલા પૃથ્વીની ભ્રમણ કક્ષાએ મુક્વામાં આવેલ છે.
જાથાના રાજય ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે કાર્યાલયના ફોન અને મોબાઈલ ઉપર શનિવારની રાત્રિએ આકાશમાં સીધી લીટીમાં ચળક્તી-ચમક્તી, તેજસ્વી રેલગાડીની પૃચ્છા સતત કરવામાં આવી હતી. કોઈકે હોનારતની વાત મુકી અચંબિત ર્ક્યા હતા તો કોઈકે ચીન, રશિયના યુધ્ધ યુક્રેનની વાત કરી હતી. ભારતીય સમય મુજબ નિવાર તા.18 મી રાત્રિના સાડા આઠ પછી સેટેલાઈટ સ્ટારલીંક ગ્રૃપ 4-19 નવું ઉજ્જવળતા ર.3 સમય 4 મિનિટ માટે ઉત્તર પશ્ર્ચિમ ભાગમાંથી 313 અંશથી દક્ષાિણમાં 196 અંશે જોવામાં આવ્યું. ક્ષ્ાિતિજની ઊંચાઈ પ્રારંભિક 10 અશં, મધ્ય પપ અંશ અને 49 અંશે સમાપ્ત થયું હતું. શ્યતા ખુબ જ સારી હતી જેમાં સ્પેશક્ષા મુક્વામાં આવેલ હતા. તા. 17 મી જુનના રોજ રાત્રિના 09-39 મિનિટે ભારતીય સમય મુજબ સ્પેશક્ષાારા ફાલ્કન 9 બ્લોક પ, બી 1060-13 રોકેટથી પ3 ઉપગ્રહો મુક્વામાં આવેલ.
જયંત પંડયા અને બાલાગામના ખગોળશાસ્ત્રી અજય વ્યાસે જણાવ્યું કે આ રોકેટ લોન્ચ કોમ્પ્લેક્ષા 39એ (એલસી-39એ) કૈનેડી સ્પેસ સ્ટેશન ફલોરડિા યુ.એસ.એ. થી મુક્વામાં આવ્યું હતું. તેમની ગુરૂત્વાકર્ષણની ટૂંકી શ્રેણી પર વજન 6પ0 કિલો હતું. તેમનો ફરવાનો સમય લગભગ પ6.93 દિવસનો રહેશે. સ્ટાર લીંકારા હવે ઉપગ્રહોની યુનિટ સંખ્યા ર6પ3 યુનિટ કરવામાં આવી હતી. સ્પેશક્ષો પ3 ઉપગ્રહો સ્ટાર લીંક ઈન્ટરનેટ ઉપગ્રહોની આ 47 મી બેઠકને મુકી છે. અત્યાર સુધીમાં લગભગ પ000 સેટેલાઈટડ પૃથ્વીની ભ્રમણ કક્ષામાં મુક્વામાં આવેલ છે તેવું માનવામાં આવે છે.