ભીચરી ગામમાં વિક્રમભાઈ વિભાભાઇ લાવડીયાની સરપંચની નિયુક્તિ કરાઈ જ્યારે સૌ પ્રથમ ગ્રામપંચાયતનું શુધીકરણ હિન્દુ ધર્મ વિધિથી ગૌ મૂત્ર અને ગંગાજળનો ઉપયોગ કરી કરવામાં આવ્યું તેમજ બ્રાહ્મણોની વિધિ વિધાન્યોક્ત પૂજા-અર્ચના કરી હવન કરવામાં આવ્યા એટલું જ નહી ગામલોકો તેમજ આગેવાનો એ સરપંચ શ્રીને રાજતિલક અને પાઘડી પહેરાવી ગામવાસીઓએ રાજીખુશીથી ખરાઅર્થમાં સરપંચ પદ વિક્રમભાઈ લાવડીયાને સોપવામાં આવ્યું એટલુંજ નહી પરંતુ ગ્રામપંચાયતમાં આપણા લોખંડી પુરષો સરદાર વલ્લભભાઈ પટેલ,ગાંધી બાપૂ,બાબા આંબેડકર,જેવા મહાન વિભૂતિઓના ફોટા પણ રાખવામાં આવ્યા છે.
Trending
- હવે રેલવેની કન્ફર્મ ટિકિટ મેળવવા માટે કરવું પડશે આ કામ]
- ચેપ અને રોગોથી દૂર રહેવા મહિલાઓ માટે આ 4 રસીઓ મહત્વની
- સવારે વહેલા ઉઠીને આ પીણું પીવાથી થઈ જશો પાતળા
- આ 3 અદ્ભુત યુક્તિના ઉપયોગથી કાચની બંગડીઓ તમારા હાથમાં સરળતાથી ફિટ થઈ જશે
- કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સુવર્ણ વાઘા અને સિંહાસને ફુલનો શણગાર
- Surat:: પુણા વિસ્તારના વિદ્યાર્થી ગ્રુપે અયોધ્યા થીમ ઉપર બનાવી આકર્ષણ રંગોળી
- આરોગ્ય માટે અકસીર ગાંગડા મીઠુ….
- બેસતું વર્ષ શા માટે ઉજવાય છે, જાણો તેની પરંપરા…