સ્વાથ્ય કોન-૧૮ના તજજ્ઞ ડો.અર્પણ ભટ્ટ, ડો.મિહિર હજારનવીસતિલક અને ડો.હિતેશ વ્યાસ સ્વસ્ ભારત સુત્રને ર્સાક કરવા પોતાના મંતવ્ય રજૂ કરશે
હસવાહીની એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ આયુર્વેદ રીસર્ચ એન્ડ હોસ્પિટલ રાજકોટ દ્વારા કોલેજ કેમ્પસ ખાતે તારીખ ૨૧,૨૨ એપ્રિલ ૨૦૧૮ના રોજ નેશનલ કોન્ફરન્સ “સ્વાસ્થ્ય કોન-૧૮ યોજાઈ રહેલ છે. કોન્ફરન્સનું સંપૂર્ણ આયોજન ડો.મેહુલ રૂપાણી તા ડો.લીના પી.શુકલના માર્ગદર્શન હેઠળ ઈ રહેલ છે. દિનચર્ચાના પાલનની આધુનિક યુગમાં કેટલી જરૂરિયાત છે તે વિષયને ધ્યાનમાં લઈને ભારતભરના આયુર્વેદ તજજ્ઞો વિવિધ વિષય પર પોતાના વ્યાખ્યાન રજૂ કરશે.
સ્વાસ્થ્ય કોન-૧૮ના તજજ્ઞ ડો.અર્પણ ભટ્ટના ટૂંકા પરિચય આપતા કોન્ફરન્સનું સંપૂર્ણ આયોજન કરતા વધુમાં જણાવે છે કે ડો.અર્પણ ભટ્ટ ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય, જામનગર ખાતે સ્વવૃત વિભાગમાં પ્રોફેસર તરીકે પોતાની ફરજ બજાવે છે. તેવો યોગ શિક્ષણના ડાયરેકટર તરીકે પણ પોતાની ફરજ બજાવે છે. તેવોના વ્યક્તિત્વમાં તેઓ જણાવવાના છે કે દરેક વ્યક્તિ રોજ બરોજ પોતાના શરીરની સફાઈ માટે કોઈને કોઈ કાર્ય કરતો રહે છે, જેનાી તેને માનસિક શારીરિક તાજગીનો અનુભવ થાઈ છે, શરીર મનને પોષણ મળે છે આપના ઋષિમુનીઓએ દિનચર્યાને એવા ઢાંચામાં ઢાળી છે કે જેનું પાલન કરવાી રોગનું શરીર પર આક્રમણ થતું નથી, તંદુરસ્ત શરીર મન કાંતિ યુક્ત ત્વચા, ઉત્તમ પાચન શક્તિ, રોગ પ્રતિકારક શક્તિ પ્રાપ્ત થાય છે. આધુનિક યુગમાં આપણી કાર્યશૈલીી શારીરિક શ્રમ થઈ શકતો નથી. માનસિક તાણ અનુભવે છે અને પાશ્ર્ચાતપ શૈલીનું અનુકરણ કરવાી સ્લ્યથી, ડાયાબીટીસ, વા, હૃદય ના રોગ, કરોડરજ્જુના રોગો, ચિંતા, ડીપ્રેશન વધે છે. આશરે ૬ થી ૧૦ વ્યક્તિ આ રોગોી પીડાતા હોય છે. ધંધશના કારણે પણ આ રોગ તા જોવા મળે છે. જો આપણે રોજની કાર્યશૈલી આહાર વગેરેને અનુસરીએ તો આપણને આ રોગ તા ની અને યા હોય તો તેને દૂર કરી શકીએ છે તે વિષય પર તેવો પોતાનું વ્યાખ્યાન આપશે.
કોન્ફરન્સના બીજા ખ્યાતિ પ્રાપ્ત તજજ્ઞ ડો.મિહિર હજારનવીસતિલક આયુર્વેદ કોલેજ, પુનેખાતે સ્વવૃત અને યોગ વિભાગમાં પ્રોફેસર તરીકે પોતાની ફરજ બજાવે છે, વિવિધ નેશનલ કોન્ફરન્સમાં તેઓ પોતાના વ્યાખ્યાન માહિતીસભર રજુ છે. ૨૧ એપ્રિલના રોજ તેવો દિનચર્ચાની અસર વ્યક્તિના કાર્યક્ષેત્ર પર કઈ રીતે અસર કરે છે તે વિષય પર પોતાનું મંતવ્ય રજૂ કરશે.
પ્રખ્યાત તજજ્ઞ ડો.હિતેશ વ્યાસનો પરિચય આપતા જણાવે છે કે, તેઓ આઈ.પી.જી.ટી. એન્ડ આર.એ.જામનગર ખાતે પોસ્ટ ગ્રેજ્યુએટ વિભાગમાં પોતાની ફરજ બજાવે છે, તેઓ પોતાના વકતવ્યમાં રોજના આપણા આહાર વિશે માહિતી આપશે. જે લેવા માટે આપણે શું નિયમોનું પાલન કરવું જોઈએ અને એ નિયમોનું પાલન કરવાી આપણા સ્વાસ્થ્ય પર શું અસર પડશે, આહાર ખરેખર કયા સમયે લેવો, શું લેવો વગેરે વિશે પણ શ્રોતાઓને સમજાવશે.
વધુમાં “સ્વાસ્થ્ય કોન-૧૮ના અન્ય એક સિદ્ધી પ્રાપ્ત વિષય વિષય નિષ્ણાંતનો પરિચય આપતા ડો.મેહુલ રૂપાણી તથા ડો.લીના પી.શુકલ વધુમાં જણાવે છે કે ડો.મંગલા ગૌરી રાવ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટયુટ ઓફ આયુર્વેદ ન્યુદિલ્હી ખાતે પ્રોફેસર તરીકે સ્વવૃત વિભાગમાં પોતાની ફરજ બજાવે છે. તેઓ વિશ્ર્વમાં યોગનો પ્રચાર-પ્રસાર કરવામાં ખૂબજ રસપૂર્વક કાર્ય કરી રહ્યાં છે. દિન ચર્યા પાલન આપણા શરીર અને મનને સ્વસ્ રાખવા માટે ખૂબજ જરૂરી છે. દિનચર્ચાના પાલની આપણા પાચનતંત્રનું કાર્ય સારી રીતે થાય છે. તેનાી આપણને અનુશાસન, શાંતિ, સુખ, વગેરેની પ્રાપ્તિ થાય છે. દિનચર્ચાી શરીરનું સ્વચ્છતા, ઈન્દ્રિયોની સ્વચ્છતા, શક્તિ, સોંદર્ય વગેરે જળવાય રહે છે, તેનાી આપનું આયુષ્ય વધે છે, ઘડપણની અસર ઓછી જણાય છે. ડાયાબીટીસ, બ્લડપ્રેશર જેવા જીવનશૈલીી તા રોગોી રક્ષણ મલે છે.
નેશનલ કોન્ફરન્સ “સ્વાસ્થ્ય કોન-૧૮ની વધુ વિગતો માટે કોન્ફરન્સના ઓર્ગેનાઈઝેશન સેક્રેટરી ડો.સતીષ એચ.એસ.-૯૬૨૪૬ ૫૩૭૩૩ તેમજ ડો.મૈત્રેય મણીયાર-૯૯૭૨૪ ૫૪૪૪૨નો સંપર્ક કરવા જણાવેલ છે. વધુ માહિતી માટે www.iiarh.com/swasthyacon પર જોઈ શકાશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com