અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની હલ્દી ખુબ રંગ ભરી રહી છે. જેમાં સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાનનો ફર્સ્ટ લુક જોવા મળ્યો છે. સારા અલી ખાન અંબાણી પરિવારના ફંક્શનમાં ગુજરાતી લહેંગામાં જોવા મળી હતી. તેના આઉટફિટને ફેશન ડિઝાઈનર મયુર ગિરોત્રાએ ડિઝાઈન કર્યા છે. જ્યારે સેલિબ્રિટી સ્ટાઈલિશ તાન્યા ઘાવરીએ તેને સ્ટાઈલ કરી છે. મલ્ટીકલર લહેંગામાં સારા ખૂબ જ સુંદર લાગી રહી છે. સારા અલી ખાનના મલ્ટીરંગ્ડ લહેંગામાં લાલ, વાદળી, લીલો અને નારંગી દોરોમાંથી બનાવેલા ફૂલોની સાથે ઘણી ડિઝાઇન છે. ક્રિસ્ટલની સાથે તેની અંદર મિરર વર્ક પણ જોઈ શકાય છે. જેમાં સારા ખુબજ સુંદર લાગી રહી છે.

Snapinsta.app 450340550 1191417428659836 1130412272280099105 n 1080 Snapinsta.app 450350641 1488128452093985 8333290876696950278 n 1080 Snapinsta.app 450355002 1160913578490231 6117565607210506989 n 1080 Snapinsta.app 450483778 447739761505540 5866943457165892057 n 1080 Snapinsta.app 449525017 501382282346520 427469581646210592 n 1080 Snapinsta.app 449532940 1525420065047215 2245222724519194035 n 1080

 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.