Abtak Media Google News

સારા અલી ખાન બોલીવુડની જાણીતી અભિનેત્રી છે. સારાનો આ પિંક બાર્બી લૂક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં સારાએ પોતાના સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યો અને લખ્યું, ‘બાર્બી ડ્રેસ, ગ્લોસી અને સ્પ્રે. સારાના આ લુક પર એક ફેને લખ્યું, ‘પિંકી ડોલ’ તો બીજા ફેને લખ્યું, ‘ખૂબ સુંદર’. બાર્બી લુકમાં સારાનું આ શાનદાર ફોટોશૂટ તમે પણ જુઓ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સારા ટૂંક સમયમાં ‘સ્કાય ફોર્સ’માં જોવા મળશે. સારાને આ રીતે તૈયાર કરવામાં આવી હતી.

Snapinsta.app 451979534 503702172109625 5400607627328275601 n 1080 Snapinsta.app 451985362 483622287705437 651443047716522869 n 1080 Snapinsta.app 452069062 1228867188283810 8041104746687205960 n 1080 Snapinsta.app 452485016 1881325572343187 3798582476546098154 n 1080 Snapinsta.app 451750562 1172652740456728 7709981625376126818 n 1080

 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.