સંજયલીલા ભંસારીની ફિલ્મ પદ્માવત બાદ ભણસાલીના મનમાં રિતિક રોશનનું નામ પોતાના આગામી ડ્રામા ફિલ્મ માટે આવ્યું છે. સંજયલીલા ભણસરીએ નક્કી કરર્યું છે કે રિતિક રોશન તેની આગામી ફિલ્મનો હીરો રહેશે. સંજય લીલા ભણસાલીએ ફિલ્મનું નામ પણ રાખી દીધું છે આ ફિલ્મનુ નામ પ્રિન્સ રાખવામા આવ્યું છે. રિતિક રોશન અને સંજય લીલા ભણસાલી છેલ્લે ફિલ્મ ગુઝારિશમાં સાથે કામ કર્યું હતું. ત્યારબાદ બંનેએ કયારેય કામ કર્યું નથી.
રિતિકને ધ્યાનમાં રાખીને ભણસાલીએ ફિલ્મ પ્રિન્સ બનાવવાની યોજના ઘડી કાઢી છે. આ ફિલ્મ માટે ભણસાલી સાથે રિતિકે કલાકો મુલાકાત કરી હતી. જો કે આ ફિલ્મ માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. રિતિક રોશને આ અગાઉ મોહેન્જો દરો, જોધા અકબર જેવી દિગ્ગજ ફિલ્મો કરી છે. આ બંને ફિલ્મોને બોક્સ ઓફિસ પર સારો એવો પ્રતિસાદ મળ્યો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com