રાણી પદ્માવતી ફિલ્મને લઇને દિનપ્રતિદિન વિવાદ વધી રહ્યો છે. અલગ અલગ શહેરોમાં ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે રાજપુત કરણી સેના સંજય લીલા ભણસાલીને ખુલ્લી ધમકી આપી છે. કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીએ અમદાવાદ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. કરણી સેના દ્વારા પત્રકાર પરિષદમાં જણાવ્યુ કે, સંજય લીલા ભણસાલી આ ફિલ્મમાં રાજપૂતોના ઇતિહાસ સાથે છેડછાડ કરી રહ્યો છે. જે રાજપૂત સમાજ કોઈપણ સંજોગોમાં ચલાવી નહીં લે. ત્યારે આગામી દિવસોમાં દરેક શહેરોના થિયેટર પર સો કરણી સેનાના કાર્યકરો દ્વારા આંદોલન કરવામાં આવશે.
Trending
- આ પાણી સ્વાસ્થ્યને 1 નહી… 2 નહિ….. પણ અઢળક ફાયદા આપશે
- લીંબડી ડીવાયએસપીના નામથી નંબર સેવ કરનાર શખ્સ સામે ફરીયાદ
- REEL બનાવનારને નો એન્ટ્રી, રૂપિયા આપીને પણ VIP દર્શન થશે નહીં..!
- ‘વીવાયઓ’ માનવ સેવા એજ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરે છે: સીએમએ કરી સરાહના
- સૂર્યગ્રહણ ક્યારે : સૂતક કાળ કેટલા સમય પહેલા શરૂ થશે, ભારત પર તેની શું અસર થશે..!
- “શનિ મહારાજ” શનિવારથી મીન રાશિમાં પ્રવેશ
- આસારામનો આશ્રમ ઓલિમ્પિક માટે સંપાદન કરશે સરકાર!!!
- 1 એપ્રિલથી આ લોકો માટે UPI થઈ જશે બંધ..!