રાણી પદ્માવતી ફિલ્મને લઇને દિનપ્રતિદિન વિવાદ વધી રહ્યો છે. અલગ અલગ શહેરોમાં ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે રાજપુત કરણી સેના સંજય લીલા ભણસાલીને ખુલ્લી ધમકી આપી છે. કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીએ અમદાવાદ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. કરણી સેના દ્વારા પત્રકાર પરિષદમાં જણાવ્યુ કે, સંજય લીલા ભણસાલી આ ફિલ્મમાં રાજપૂતોના ઇતિહાસ સાથે છેડછાડ કરી રહ્યો છે. જે રાજપૂત સમાજ કોઈપણ સંજોગોમાં ચલાવી નહીં લે. ત્યારે આગામી દિવસોમાં દરેક શહેરોના થિયેટર પર સો કરણી સેનાના કાર્યકરો દ્વારા આંદોલન કરવામાં આવશે.
Trending
- શું તમારું બાળક પણ જમવામાં આનાકાની કરે છે..!
- વડનગરના વિવિધ વિકાસ પ્રોજેક્ટસની કામગીરી સમીક્ષા હાથ ધરતા CM પટેલ
- ગુજરાત રાજ્યની નગરપાલિકાઓ માટે સોલાર પાવર પ્રોજેક્ટ
- સરકારે સાંસદોને આપી મોટી ભેટ….
- વર્ષમાં 364 નહીં 366 નહીં 365 દિવસ જ કેમ હોય છે?
- Hero એ તેની Hero Xpulse 210 અને Hero Xtreme 250R નું બુકિંગ કર્યું ઓપન…
- TMKOC: જેઠાલાલનાં આ ફેમસ ડાયલોગ પર લાગી ગયેલો પ્રતિબંધ ! કારણ જાણીને…
- “ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર પોલિસી 2025-30”ની જાહેરાતના એક જ મહિનામાં સેન્ટર કાર્યરત