અમદાવાદ, સુરત અને બરોડા જેવી અત્યાધુનિક સુવિધા રાજકોટમાં મળી રહેશે
આજે સેન એન્ટરપ્રાઈઝનું ઓપનીંગ કરવામાં આવ્યું હતુ જેમાં સલુન અને પાર્લરને ઉપયોગી દરેક વસ્તુઓ મળી રહેશે.
સેન એન્ટરપ્રાઈઝના ઓનર સુનિલ સુરાણીએ જણાવ્યું કે સેન એન્ટરપ્રાઈઝના માધ્યમથી વધુને વધુ બ્યુટિશિયન અને હેર સલુન ચલાવતા લોકો સુધી પહોચવાનો અમારો ધ્યેય છે. રાજકોટ સૌરાષ્ટ્રનું હબ ગણાય છે. ત્યારે રાજકોટથી અમદાવાદ સુધી માણસોને જવું ન પડે અને અમદાવાદ, બરોડા, સુરત જેવી સુવિધા લોકોને મળી રહે તે રાજકોટમાં મળતી થાય તેવા પ્રયાસો છે. અને આગામી દિવસોમાં કોઈ વેપારીને અમદાવાદ સુધી જવું નહિ પડે તેવા અમારા પ્રયત્નો છે.
અમારી ખાસીયત એ છે કે મધ્યમ વર્ગના ભાઈઓ કે બહેનોને આર્થિક રીતે સધ્ધર થવાની જરીયાત હોય ત્યારે અમે હપ્તેથી વસ્તુ આપીને તેમને પગભર બનાવવાનાં પ્રયત્નો કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં પહેલી વકત અમે આ સ્ક્રીમ લઈને આવ્યા છીએ. ઈન્સ્ટોલમેન્ટમાં અમે ૩૩% ડાઉન પેમેન્ટલઈએ અને બાકીનાં પૈસા અમે એક પણ પીયો વ્યાજ લીધા વિના સરળ હપ્તે કરીને બિઝનેસને આગળ વધારવા માંગીએ છીએ અમે ખાતરી આપીએ છીએ કે અન્ય જગ્યાએથી લીધેલી વસ્તુ કરતા અમારી વસ્તુ યોગ્ય જ હશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com