સાઉથ કોરિયા ની સેમસંગ કંપનીએ ભારતમાં સૌથી સસ્તા સ્માર્ટફોને લોન્ચ કર્યા.આ કંપનીએ 2 સ્ટોરેજમાં 1GB+16GB અને 2+GB ની કિમત 5,499 રૂ અને 6,499 રૂ રાખવામાં આવેલ છે. 29 જુલાઇથી કંપનીની ઓફ્ફિકલ વેબસાઇટ પર તેની ખરીદી કરી શકાશે.
ગેલેક્સી M01 ની વિશેષતાઆઓ
આ ફોન ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ કરે છે.તેમાં ડાર્ક મોડ ઈંટગ્રેશન ,ઇન્ટરલિજેંન્ટ ઈનપુટ અને ફોટોઝ સહિત ના ફીચર્સ મલે છે.સેલ્ફી અને વિડિયો કોલિંગ માટે તેમાં 5MPનો ફ્રંટ કૅમેરા મલસે. તેની સાથે એલઇડી ફ્લૅશ લાઇટ પણ અટેચ છે.
બ્રાંન્ડ | સેમસંગ | |
મોડેલ | ગેલેક્સી M01 | |
લોન્ચ તારીખ | 27 જુલાઈ 2020 | |
ફોર્મ પરિબળ | ટચ સ્ક્રીન | |
બોડી | પ્લાસ્ટિક | |
થિક્ક્નેસ્સ | 8.6 | |
બટેરીની ક્ષમતા( એમએએચ) | 3000 | |
રંગો | કાળો,વાદળી,લાલ | |
સ્ક્રીનનું કદ(ઇંચ) | 5.30 | |
રિજોલ્યુશન | 720 *1480 pixel | |
અસપેક્ટ રેશિયો | 18.5:9 | |
પ્રોસેસર | 1.5GHz quad-core | |
RAM | 1GB, 2GB | |
ઇન્ટરનલસ્ટોરેજ | 16GB, 32GB | |
Expanded સ્ટોરેજ | હા | |
Expandable સ્ટોરેજ ટાઇપ | Micro SD | |
Dedicated માઇક્રો SD સ્લોટ | હા | |
રિયર કૅમેરા | 8- મેગાpixel | |
રિયર ઓટોફોકુસ્સ | હા | |
રિયર ફ્લૅશ | હા | |
ફ્રંટ કૅમેરા | 5-મેગા pixel | |
ઓપરેટિંગ સિસટ્મ | એનડ્રોઈએડ ગો એડિશન | |
સ્કીન | One UI | |
Wi- Fi | હા | |
Wi-Fi સ્ટાનડર સપોર્ટેડ | 802.11 a/b/g/n | |
GPS | હા | |
બ્લૂટૂથ | હા ,v 4.20 | |
માઇક્રો- USB | હા | |
હેડફોન | 3.5એમએમ | |
સિમ કાર્ડ નંગ | 2 | |
Wi-Fi ડાઇરેક્ટ | હા | |
સિમ 1 | 3G, 4G | |
સિમ 2 | 3G |