અગ્રણી મોબાઈલ નિર્માતા કંપની સેમસંગે પોતાની પસંદીતા સીરિઝનો એક નવો સમ્રાટ ફોન સેમસંગ ગેલેક્ક્ષી J2ને લોન્ચ કર્યો છે. સેમસંગ તરફથી ગ્રાહકો માટે આ એક વઘુ બજેટ ફોન છે. આ ફોનને લોન્ચ કરતાં પહેલા કામાપણી કોઈ પ્રકારની જાણકારી આપી નથી. કંપનીએ આ ફોન પોતાની વેબસાઇટના લીસ્ટમાં એડ કર્યો છે. આ સ્માર્ટફોનની કિમત 7,390 રૂપિયા છે. હાલ આ સ્માર્ટફોનઅત્યરે બજારમાં ઉપલબ્ધ નથી પરન્તુ એચએએલ ચાલી રહેલી ફેસ્ટિવલ સિઝનના કારણે જલ્દી જ આ ફોન બજારમાં ઉપલબ્ઘ થાશે.
આ નવા સ્માર્ટફોનમા 4.7 ઇંચની ક્યુએચડી સુપર એમોલેડ ડિસ્પ્લે, 1 GB રેમ ,8 GB ઇન્ટરનલ સ્ટોરેજ, 1.3 ગિગા હર્ટ્જની ક્વાડ-કોર એક્સિનોસ પ્રોસેસર, 5 મેગાપીક્સલ રિયલ ઓટોફેક્સ સાથે ફ્લેશ અને 2 મેગાપીક્સલ ફ્રન્ટ કેમેરા હશે. સાથે તેમાં ડૂયલ સિમ સ્પોર્ટ, 4G કનેકટેડ ફીચર છે.