એક્ટિંગ મોડેલિંગ સિંગિંગ ડાન્સિંગમાં ટેલેન્ટ સોની યુવા વર્ગને તક
યુવા વર્ગમાં અભિનય નૃત્ય ગાવાની કલાના ઓજસ જીવનમાં ઉજાગર કરવાની મહેશ શાહ હોય છે પણ તેને યોગ્ય મંચ મળતું નથી, કેટલાક નસીબદાર બને છે કે જેમને ગોડફાધર કે પ્રોત્સાહન માટે કોઈ તક મળી જાય . સેમ્સ પ્રોડક્શન ના ઈન્ડિયા ફેમસ ટોપ મોડેલ્સ ની એક સફળ સીઝન પછી બીજી સિઝનનું આગમન થઈ રહ્યું છે,
એક્ટિંગ મોડેલિંગ સિંગિંગ ડાન્સિંગ માટે યુવા વર્ગને તક આપવા માટે સની પંચાલ અને સના ખાન દ્વારા ટોપ મોડલ્સને ઉજાગર કરવા અભિયાન હાથ ધર્યું છે એક સફળ સીઝન બાદ બીજી સિઝન માટે રાજકોટમાં 13 ઓક્ટોબરે હોટલરી ફૂલછાબચોકમાં બપોરે બે થી પાંચ સુધી ઓડિશનનું આયોજન કરવામાં આવ્યું છે કિસ્મત ચમકાવવા માટે દગસ્થ ધારી કલાપ્રેમી યુવક યુવતીઓને ઓડિશન માં ભાગ લેવા માટે 81604 32511/87340 31862નો સંપર્ક કરવા જણાવ્યું છે