મોરબી જિલ્લામાં હાલ કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયેલો છે. આ દરમિયાન આરોગ્ય તંત્ર દ્વારા સઘન આરોગ્ય તપાસ ચલાવવામાં આવી રહી છે. જેમાં બુધવારે મોરબીના બરવાળા ગામના ૨૭ વર્ષના યુવાનમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેને આઇસોલેશન વોર્ડમાં ખસેડીને સેમ્પલ લેવામાં આવ્યા હતા. પરંતુ કોઈ કારણોસર આ યુવાનનું સેમ્પલ રિજેક્ટ થતા તેનો રિપોર્ટ પેન્ડિંગ રહ્યો હતો. જેથી આ યુવાનનું સેમ્પલ આજે ફરીથી લઈને રિપોર્ટ માટે મોકલાયાનું આરોગ્ય વિભાગે જણાવ્યું
Trending
- અંધજન મંડળ KCRC આંખની હોસ્પિટલને ઓપરેશન માટે એક લાખનું ડોનેશન અપાયું
- Honda અને Sony દ્વારા બનાવામાં આવેલી Afila 1 EV બજારમાં ધમાલ મચાવા માટે તૈયાર…
- અબડાસા: નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અપૂરતી સુવિધાઓને પૂરી કરવા એક મહિનાનું અલ્ટીમેટમ અપાયું
- અરવલ્લી: કલા મહાકુંભનું ભવ્ય આયોજન કરાયું
- અમદાવાદ : 11 જાન્યુઆરી થી 14 જાન્યુઆરી દરમિયાન ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – 2025’ યોજાશે
- ધોરાજી: HMPV વાયરસને લઈ સરકારી હોસ્પિટલ તંત્ર સજ્જ
- મોરબી: મહાનગરપાલિકા દ્વારા નંદકુંવરબા ધર્મશાળા ખાતે સિટી સીવીલ સેન્ટર શરૂ કરાયું
- અમરેલીમાં લાંબા વિરામ બાદ પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીની ગર્જના