મોરબી આરોગ્ય અધિકારીના માર્ગદર્શન અને સબજેલના જેલર જે વી પરમારના સહયોગથી જેલના કર્મચારી તેમજ આરોપીઓ જેઓ શરદી, ખાંસી અને ૬૦ વર્ષથી મોટી ઉમરના હોય તેવા તમામના કોરોના વાયરસ ટેસ્ટ અંતર્ગત સેમ્પલ લેવામાં આવ્યા હતા તે ઉપરાંત મોરબી સબ જેલ ખાતે ઇંઙઈ ની ગાઇડ લાઇન મુજબ વચગાળા/પેરોલ રજા ઉપર છુટેલ પાકા કામના કેદીઓને આર્થિક સહાયરૂપ થવા માટે મોરબી સબ જેલનાં અધિક્ષક દ્વારા સામાજીક સંસ્થાનો સંપર્ક કરી સંસ્થા દ્વારા આર્થિક સહાયરૂપે જરુરીયાતમંદ બે કેદીઓને રુ. ૫૦૦૦ આર્થિક સહાય કરવામાં આવેલ છે.
Trending
- હવે રેલવેની કન્ફર્મ ટિકિટ મેળવવા માટે કરવું પડશે આ કામ]
- ચેપ અને રોગોથી દૂર રહેવા મહિલાઓ માટે આ 4 રસીઓ મહત્વની
- સવારે વહેલા ઉઠીને આ પીણું પીવાથી થઈ જશો પાતળા
- આ 3 અદ્ભુત યુક્તિના ઉપયોગથી કાચની બંગડીઓ તમારા હાથમાં સરળતાથી ફિટ થઈ જશે
- કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સુવર્ણ વાઘા અને સિંહાસને ફુલનો શણગાર
- Surat:: પુણા વિસ્તારના વિદ્યાર્થી ગ્રુપે અયોધ્યા થીમ ઉપર બનાવી આકર્ષણ રંગોળી
- આરોગ્ય માટે અકસીર ગાંગડા મીઠુ….
- બેસતું વર્ષ શા માટે ઉજવાય છે, જાણો તેની પરંપરા…