ઇન્ડિયન આર્મી માં પોસ્ટીગ મેળવતો દલિત યુવક મેહુલ રમેશભાઈ રાઠોડ દામનગર શહેર માં પ્રવેશતાજ સરદાર ચોક ખાતે સરદાર વલ્લભભાઈ ની પ્રતિમા ને પુષ્પહાર કર્યા શહેર ભર ના અગ્રણી ઓ સામાજિક સંસ્થા ઓ સહિત સર્વત્ર સમાજ દ્વારા આર્મી મેન નું ઉષ્મા ભર્યું સ્વાગત કરાયું હતું સામાન્ય શ્રમજીવી દલિત પરિવાર નો પુત્ર ઇન્ડિયન આર્મી માં સિલેકટેડ થતા સમસ્ત દલિત પરિવાર દામનગર દ્વારા મેહુલ રમેશભાઈ રાઠોડ નું ભવ્ય બહુમાન કરાયું દેશ ની સુરક્ષા માટે પસંદગી પામેલ મેહુલ નું પોસ્ટીગ થયા બાદ પ્રથમ વતન આવતા શહેર ભર માં થી સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા બહુમાન કરાયું દામનગર ના સરદાર ચોક થી સામૈયા સાથે આંબેડકર ચોક સુધી આર્મી મેન ને સન્માનવા ઉત્સાહ ભેર શહેરી જનો ઉપસ્થિત રહ્યા હતા
Trending
- Mahindra એ તેની SUV કારનું વેચાણ કરી વર્ષ 2025માં બનવ્યો રેકોર્ડ…
- Suzuki એ માર્ચ 2025 માં 1.25 લાખ યુનિટનું વેચાણ કરી બજારમાં ધમાલ મચાવી
- 21 વર્ષનું થયું Gmail..!
- સુરત: યુ.કે. વર્ક પરમિટ વિઝાના નામે ઠગાઈ કરનાર આરોપી ઝડપાયો…
- CM પટેલનો સર્વાસમાવેશી-પારદર્શી વહીવટનો અનોખો અભિગમ
- સગીરા પર દુ*ષ્કર્મ આચર્યા બાદ આરોપી સાથે થયું આવું!!!
- Bajaj Pulsar એ તેના અનેક મોડલના ભાવમાં કર્યો ઘટાડો…
- મહાનગરપાલિકા બન્યા બાદ આણંદ તંત્રને અધધ… આવક