એક માન્યતા છે કે નમકવાળી ચીજ ખાવાી તરસ વધારે લાગે છે, પણ રિસર્ચરોનું માનવું છે કે એવું ની. નમકવાળી ચીજો ખાવાને અને વધુ પાણીની તરસને કોઈ સંબંધ ન હોવો જોઈએ. જો સોલ્ટી ચીજો ખાવાી વધુ તરસ લાગતી હોય તો એનાી ગળ્યાં પીણાં પાવીનું પ્રમાણ પણ વધી શકે છે. આ ચિતાના આધારે ઈઝરાયલની યુનિવર્સિટી ઓફ હૈફાના રિસર્ચરોએ નમકી તરસ પર કેવી અસર ાય છે એ નોંધવાનો પ્રયોગ કર્યો હતો.એમાં નોંધાયું હતું કે નમકીન ખાવાી ઓવરઓલ હાઈ કેલરીવાળી ચીજો ખાવા-પીવાનું પ્રમાણ વધે છે. ૫૮ પાર્ટિસિપન્ટ્સને નમકવાળી અને વગરની ચીજો ખવડાવીને પાણી પીવાની છૂટ આપી હતી.સોલ્ટી નટ્સ ખાધા પછી વોલન્ટિયર્સે જેટલું પાણી પીધું હતું એમાં અને સાદા નટ્સ ખાધા પછી જેટલું પાણી પીવાયું હતું એ બન્નેમાં લગભગ કોઈ તફાવત નહોતો.