આંબલીના જાડ હંમેશા ઉંચા હોય છે. આંબલી અંગ્રેજી તમાર હિન્દી ખજુર પાદડાનું એક વૃક્ષફળ છે. વિટામિન ‘સી’, ઇ અને બી થી ભરપુર આંબલીમાં એન્ટીઓક્સીડેન્સ તત્વો હોય છે. આ ઉપરાંત આયરન, ફાયબર, મેગનીઝ, કેલ્શિયમ, ફોસ્ફોરસ, પણ આંબલીમાં રહેલા છે. પરંતુ શું તમને ખ્યાલ છે. કાળી કાળી આંબલી કાળા લોકોને રુપાળા પગ બનાવી શકે છે. આ સિવાય તેના અઢળક ફાયદાઓ છે.
– ૫૦ ગ્રામ આંબલીને ૨૫૦ ગ્રામ પાણીમાં પલાડી રાખો ૧૫ મિનિટ બાદ તેને મસળીને ચટણી જેવુ બનાવી દો.
– આ પેસ્ટને શરીર પર સરખી રીતે લગાવો અને ૧૫ મિનિટ રહેવા દો બાદમાં સ્નાન કરો, આ પ્રયોગ અઠવાડિયામાં એક વખત કરવાથી પાન નિખરી ઉઠશે.
– પાકેલી આંબલીને ૧૫ ગ્રામ રસ તાવના દર્દીને આપવાથી તાવ જલ્દી ઉતરી જશે.
– જો તમે ગળાની તકલીફથી થાકી ચુક્યા હોય તો આંબલીના પાંડદાને પીસીને તેનો રસ તૈયાર કરો અને તેનાથી કોગળા કરો, થોડા જ દિવસોમાં ગળુ સાફ થઇ જશે.
આમ આંબળી ખાવાના અનેક ફાયદાઓ છે જે તમારી રોજીંદા તકલીફોને પળભરમાં દૂર કરશે.