Share Facebook Twitter WhatsApp 2009માં આવેલી સલમાન ખાનની વોન્ટેડ ફિલ્મ એ સલમાન ખાન ને નવી ઊચાઇ પર પહોચાડી દીધો છે. હવે સલમાન ખાન તેના ફેંસ માટે આ ફિલ્મ ની સિકવલ લઈ ને આવ્યો છે. ફેંસ માં અત્યાર થી જ આ ફિલ્મ ને લઈ ને ખાસો ઉત્સાહ જોવા મળે છે. bollywood\ entertainment salman khan