બ્રહ્મલીન પ્રમુખ સ્વામી મહારાજની આજે પ્રથમ પુણ્યતિથી નીમિત્તે સાળંગપૂર ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે.. આ પ્રસંગને લઇ સાળંગપુર ખાતે સ્મૃતિ સભા તેમજ દર્શન યાત્રા સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજ ભક્તોના આઘાત વચ્ચે 95 વર્ષની ઉંમરે બ્રહ્મલીન થયા હતા. પ્રમુખ સ્વામીએ એક વર્ષ પહેલાં જ 13 ઓગસ્ટના દિવસે સાંજે છ વાગ્યે સાળંગપુર ખાતે અતિંમ શ્વાસ લીધા હતા. આ સમાચારથી સ્વામીનારાયણ સંપ્રદાય અને ભક્તોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી. પ્રમુખસ્વામી મહારાજની કરાયેલી અંત્યેષ્ટિ વિધિ દરમિયાન લાખોની સંખ્યામાં હાજર રહેલા હરિભક્તો ધ્રુસકે ધ્રુસકે રડવા લાગતાં સમગ્ર વાતાવરણ હિબકે ચઢ્યું હતું.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને અગાઉના સમયમાં તમે કરેલા કાર્યના સારા પરિણામ આજે મેળવી શકો, કર્મના સિદ્ધાંત ને સમજી શકો, શુભ દિન.
- ‘વિકાસ સપ્તાહ ક્વિઝ’ અને ‘વિકાસ સપ્તાહ ફોટો કોમ્પિટિશન’ના વિજેતાઓનું મુખ્યમંત્રી પટેલના હસ્તે સન્માન
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નાગરિકોને યાતાયાત માટે વધુ સુવિધાયુક્ત માર્ગો આપવાનો લોકહિતકારી અભિગમ
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વન વિભાગ દ્વારા તૈયાર કરાયેલી ‘સ્નેક રેસ્ક્યુ એપ’ કરી લૉન્ચ
- ગીર સોમનાથ: ખેડૂત એકતા મંચના આગેવાની હેઠળ 30 ગામના ખેડૂતો દ્વારા આવેદન પાઠવાયું
- ASUS ROG એ CES 2025માં મચાવી ધૂમ…
- સુરત: સરથાણામાં પતરાના શેડમાં ચાલતું જાણીતી બ્રાન્ડેડ કંપનીનું ડુપ્લિકેશન કરાતું કારખાનું ઝડપાયું
- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય કક્ષાની હેન્ડબોલ સ્પર્ધાનો સાસંદ રૂપાલા-મોકરિયાના હસ્તે પ્રારંભ