દામનગર સીતારામ આશ્રમ પ્રેરિત નવ મો સર્વજ્ઞાતિ સમૂહલગ્ન ભવ્ય રીતે સંપન્ન દયારામબાપુ ઢોંડા વાળા ની ઉપસ્થિતિ માં ૨૮ નવદંપતી એ ગૃહસ્થ ધર્મ ની શરૂઆત કરતા નવદંપતી ને આશીર્વચન પાઠવતા સંતો દામનગર સીતારામ આશ્રમ સેવક સમુદાય દ્વારા આયોજિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન માં વરિષ્ઠ સંતો દ્વારા વૈદિક પરંપરા ધર્મ સંસ્કૃતિ અને આદર્શ ગૃહસ્થ ધર્મ અંગે સુંદર સમજ આપતા વક્તવ્ય આપ્યા હતા.
સામાજિક સંવાદિતા ઉભી કરવા આવા રૂડા આયોજનો દ્વારા જ સામાજિક સુધારા ઓ આવે છે તેમ જણાવતા સંતો એ વ્યસન ફેશન અને કુરિવાજો માં થી સમાજે બહાર આવી આદર્શ વ્યવસ્થા ઓ માટે નમૂના રૂપ કાર્ય કરવા ની તાતી જરૂરિયાત જણાવી સીતારામ આશ્રમ સેવક સમુદાય અને દયારામબાપુ ની પ્રેરણા થી દરવર્ષે આવા આયોજનો થાય છે તે આશ્રમ ની સેવા ને ધર્મસ્થાન માં દર્શન કર્યા બરોબર ગણાવી હતી.
હજારો ને જન મેદની માટે પ્રસાદ પાર્કિગ મહેમાનો ની આગતાસ્વાગતા માટે સેવારત સ્વંયમ સેવકો દાતા ઓ ને સંકલન ને ખૂબ બિરદાવતા અનેકો વક્તા ઓ સંતો દ્વારા માર્મિક ટકોર કરતું પ્રવચન સામાજિક સંવાદિતા કુટુંબભાવના વ્યસન મુક્તિ બેટી બચાવો વિશે સંતો ની ટકોર હજારો ની જન મેદની માટે સુંદર વ્યવસ્થા કરતા સીતારામ આશ્રમ સેવક સમુદાય સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન માં કરિયાવર ના દાતા ની દિલેરી થી ગદગદિત સંતો દ્વારા સર્વત્ર સરાહના સીતારામઆશ્રમ સંકુલ માં ઉત્તમોત્તમ વ્યવસ્થા થી સ્વંયમ સેવકો ના શ્રમ ને વંદનીય ગણાવતા મહાનુભવો