સીડોકર ગામે મુસાભાઈ ગનીભાઈ તવાણીની વાડીએ ઈંગ્લીશ દારૂ પડેલ છે જેથી પંચો સાથે સદર હું જગ્યાએ રેઈડ કરતા ગે.કા.વગર પાસ પરમીટે ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી નંગ-૬૬ જેમાં ઓલ્ડ મંક ડિલકસ રમ ત્રીપલ એકસ તથા બીયર ટીન સાથે કુલ નંગ.૧૩૦૮ની પ્રોહી મુદામાલ કિ.રૂ.૨,૧૩,૬૦૦/-નો દારૂ આરોપી મુસાભાઈ ગનીભાઈ તવાણીએ પોતાની વાડીએ કુવામાં તથા ઢોર બાંધવાના ઢાળીયામાં સંતાડેલ હોય જેથી પો.સ્ટાફે કુવામાં નાળા વડે ઉતરી દારૂ તથા બિયર પકડી પડેલ અને આ કામે બાતમીદારે મારફતે આરોપીઓ જુનેદ મુસા તવાણી મુળ સીડોકર હાલ વેરાવળ તથા સીકંદર મહમદ રહે.સુપાસી ત્રણેય આરોપીઓને પકડવા જાળ બિછાવેલ છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને તબિયતની કાળજી લેવી, તમારું કૌશલ્ય દેખાડી શકો અને આગળ વધી શકો ,મધ્યમ દિવસ.
- બસ એક શ્રાપ અને ભુતોએ જમાવ્યો આ મહેલ પર કબ્જો
- વલસાડના પારડી સાંઢપોરની પ્રાથમિક શાળાની શિક્ષિકાએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ બે સિદ્ધિ મેળવી
- ધ્રાંગધ્રા: અમદાવાદના શખ્સ સાથે રૂ.એકના ડબલ કરવાના ઇરાદે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ
- ગુજરાતના યુવાનો પોતાની નિપુણતાના પરિચયથી ‘વિકસિત ભારત’ માટે યોગદાન આપે : રાજ્યપાલ
- ડાંગ: સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી દ્વારા પોષણ માસની ઉજવણી કરાઈ
- અમદાવાદ : હિમાલયા મોલમાં લાગેલી આગ પર મેળવાયો કાબૂ , ACમાં શોર્ટસર્કિટના કારણે બની હતી ઘટના
- સુરતની નવી સિવિલ હોસ્પિટલના તબીબોના પ્રયાસોના પરિણામે થયું 61મું સફળ અંગદાન