આજરોજ શીખ ધર્મના સંસ્થાપક તેમજ માનવ ધર્મના ઉત્થાપક એવા ગુરુનાનક દેવની ૫૫૦ જન્મ જયંતિ નીમીતે શિવસેના એકમ દ્વારા ગુરુ મંદીરોમાં જઇને પુષ્પહાર કરી પુજા અર્ચન કરાયા હતા. આ પ્રસંગે ગુજરાતના શિવસેના સમીતીના સદસ્ય જીમ્મી અડવાણી, જીલ્લા ઉપપ્રમુખ જયપાલસિંહ જાડેજા, શહેર કાર્યકારી ચંદુભાઇ પાટડીયા, નીલેશભાઇ ચૌહાણ, પ્રકાશ જીઁજવાડીયા, કિશન સિઘ્ધપુરા સહીતના હાજર રહ્યા હતા.
Trending
- Apple તેનો ન્યુ iPhone SE 4 અને iPad 11 એપ્રિલમાં કરી શકે છે લોન્ચ…
- વધુ બે કલાકારો મેદાને/સાગર પટેલ અને કાજલ મહેરિયા વચ્ચે આક્ષેપ પ્રતિઆક્ષેપનો દૌર શરૂ
- બ્લુ લોક ચેપ્ટર 289: ચોક્કસ રિલીઝ તારીખ, સમય અને ઘણુંબધું
- વાસ્તુના નિયમો : ઘરની કઈ દિશામાં દીવાલ પર પૂર્વજોના ફોટા લગાવવા જોઈએ ?
- આઘાતજનક! 2022 માં ઝેર અપાયાનો નોવાક જોકોવિચે કર્યો દાવો
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને નવા અભ્યાસ કે જ્ઞાનને લગતી બાબતોમાં સારું રહે, ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો માટે સારી તક આવે, પ્રગતિ થાય.
- મામલો મેદાને/ બ્રિજરાજ દાન અને દેવાયત ખવડ વચ્ચે ફરી ડખો, ખવડે કહ્યું – “હવે માફી માગું તો ડાયરા મુકી દઈશ”
- વેરાવળ: સરકારી બોયઝ હાઈસ્કૂલ ખાતે ડિઝાસ્ટર સેફ્ટી રિસ્પોન્સ તાલીમ યોજાઈ