ઇડર તાલુકાના શેરપુર ગામનો મુસ્લિમ સમાજનો યુવક અને હિન્દૂ યુવતી લઈ ને ભગાડી જતા મામલો બીચકાયો છે.મુસ્લિમ યુવક ભગાડી જનાર હિન્દૂ યુવતી સગીરવયની છે.લોકોના ટોળેટોળા ઇડર પોલીસ સ્ટેશને દોડી આવ્યા.આ હિન્દૂ યુવતી ધોરણ 9 મા અભ્યાસ કરે છે. ઇડર પોલિસ સ્ટેશન માં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સાબરકાંઠા: ઇડરમાં લવજેહાદનો મામલો આવ્યો સામે
Previous Articleજામજોધપુરમાં એસ.ટી.બસનાં બંધ કરાયેલા રૂટ પુન: શરુ કરવાની માંગ
Next Article પ્રાચીન – અર્વાચીન ગરબાની એક રમઝટ એટલે ‘રજવાડી’ ગરબા