સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ નેશનલ હાઈવે 8 ત્રણ રસ્તા તથા પોગલુના પાટીયાં ખાતે ખેડૂતો દ્વારા શાકભાજીના ઢગ રસ્તા ઉપર કરવામાં આવ્યાં હતાં.નેશનલ હાઈવે 8 પર શાકભાજી ટેલર દ્વારા ઠાલવવામાં આવતાં રોડ ઉપર શાકભાજી શાકભાજી જામની સમસ્યા ઉભી થઇ હતી. તો આ અંગે તંત્ર ને પણ જાણ હોવાથી સવારથીજ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો છતાં ખેડૂતો દ્વારા પોલીસ ને થાપ આપી ટેલર દ્વારા રોડ ની વચ્ચે શાકભાજી ના ઢગ કરવામાં આવ્યાં હતાં તો તંત્ર તથા પોલીસ દ્વારા રોડ ઉપર ફેંકેલ શાકભાજી દુર કરવાં તથા ટ્રાફિક હળવો કરવામાં આવ્યો હતો તો પોલીસ દ્વારા નવ ખેડૂતોની અટકાયત કરવામાં આવીછે.
Trending
- સિબિલ સ્કોર ‘0’ થાય તો લોન મળે? અરજી કરતા પહેલા જાણો
- નાના બાળકોને આ વસ્તુઓ આપવાથી પડી શકે છે તેના પર ખરાબ અસર
- ખજુરાહોની મુલાકાત લો ત્યારે આ અદભુત છુપાયેલા સ્થળોને ન ભૂલો
- શું કેળા સાથે આ ખાવાથી થઈ શકે છે મૃત્યુ..?
- હૈદરાબાદી બિરયાની ! મોંમાં પાણી આવી ગયું ને ? આ છે સરળ રેસીપી
- તહેવારોમાં બવ બધું ઠુંસ્યા પછી આ રીતે બનાવો તમારો ફિટનેસ ચાર્ટ
- જો તમે દરરોજ બીમાર પડો છો, તો તમારા આહારમાં ચોક્કસપણે આ ખોરાકનો સમાવેશ કરો
- સાપના ઝેરનો નાશ કરવા આ ઔષધી છે વરદાનરૂપ