છેલ્લા કેટલાય સમય થી ઇડરમાં ટ્રાફિકની સમસ્યા વધી છે.  અને અમદાવાદ અને અંબાજી જોડતો ઇડર હાઇવે મા બાયપાસ ન હોવાથી સમશ્યા માથાનો દુખાવો.તેથી આજર ઇડરમા લારી ગલ્લા અને બાઈક દ્વારા અને બસ સ્ટેન્ડ આગળ લુખ્ખા તત્વો આંતક વધી રહ્યો હતો તે માટે પોલીસ અને અધિકારીઓ કાર્યવાહી શરૂ કરી.આ કાર્યવાહીમાં પ્રાંત અધિકારી, મામલતદાર, નગરપાલિકા, પોલીસ અધિકારી ના કાફલા સાથે  કાર્યવાહી શરૂ કરી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.