ઇડરના પાંચ હાટડીયા વિસ્તાર નો બનાવ.ઇડર પાંચ હાટડીયા વિસ્તારમાં રહેતા ડૉ. ભાવિન રામકૃષ્ણ રામટા એ કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી.ડૉ. ભાવીને પોતાના મકાનમાં જ ગત રાત્રે કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા.ડૉ. ભાવિન રામકૃષ્ણ રામટા ઇડર સિવિલ હોસ્પિટલમાં ડેન્ટલ તરિકે ફરજ બજાવતા હતા.ડૉ. ભાવીને કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી.
પ્રાથમિક માહિતી અનુસાર, ઈડરના પાંચ હાટડીયા વિસ્તારમાં આ ઘટના છે. જેમાં સિવિલિ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડેન્ટલ તબીબ ડો.ભાવિન રામટાએ આપઘાત કર્યો છે. ડો.ભાવિન રામટાએ પોતાના તેમણે પોતાના મકાનમાં ઉપરના રૂમમાં ગઈકાલે રાત્રે આત્મહત્યા કરી હતી. પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે, તેમની સાથે તેમની બહેને પણ આપઘાત કર્યો છે. તેમની બહેને ફિનાઈલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે, તેમને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ કેસમાં ડોક્ટરનું મૃત્યુ થયું હતું.
પોલીસને હજી સુધી બંનેએ કયા કારણોસર આત્મહત્યા કરી તે હજી મળી આવ્યું નથી. પરંતુ હાલ પોલીસ તેનું કારણ જાણવામાં લાગી ગઈ છે. કારણ કે, પોલીસને આત્મહત્યાના સ્થળ પાસેથી કોઈ ચિઠ્ઠી કે લખાણ પણ મળી આવ્યું નથી.