સાબરકાંઠા ના ઇડર અને વિજયનગર ખેડબ્રહ્મા વિસ્તારોમા વાદળ છાયું વાતાવરણ સર્જાયું.
પોશીના પંથકમાં છેલ્લા થોડા સમયથી વાતાવરણમાં આવેલા ફેરફારના કારણે કડાકા ભડાકા સાથે વરસાદી ઝાપટા પડ્યા.બપોરે પોશીના પંથકમાં છૂટા-છવાયા કમોસમી વરસાદના ઝાપટા પડ્યા છે આજે બપોરે અસહ્ય બફારાના માહોલમાં બાદ બપોરે સમયે વરસાદ પડતાં પોશીના તેમ જ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા જેથી વાતાવરણમાં ભારે ઠંડી પસરી જવા પામી હતી જ્યારે સાંજ ના સમયે વાવાઝોડા વંટોળ અને આંધી કેર વર્તાવ્યો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com