સાબરકાંઠાના વડાલીમાં જૂથ અથડામણ છેડતી બાબતે લઈ બે જૂથ અથડામણ ને લઈ પોલીસ કાફલો ખડકાયો.વડાલીમા ગત રાત્રીએ તંગદિલી ભર્યું વાતાવરણ સર્જાયું હતું.વડાલીમાં જિલ્લા પોલીસ કાફલો ખડે પગે રખાયો છે.વડાલીની બજારોમાં તોફાની ટોળાએ તોડફોડ કરી છે.વડાલીમા ભારેલાઅગ્નિજેવો માહોલ સર્જાણો છે.
Trending
- Mahindra એ તેની SUV કારનું વેચાણ કરી વર્ષ 2025માં બનવ્યો રેકોર્ડ…
- Suzuki એ માર્ચ 2025 માં 1.25 લાખ યુનિટનું વેચાણ કરી બજારમાં ધમાલ મચાવી
- 21 વર્ષનું થયું Gmail..!
- સુરત: યુ.કે. વર્ક પરમિટ વિઝાના નામે ઠગાઈ કરનાર આરોપી ઝડપાયો…
- CM પટેલનો સર્વાસમાવેશી-પારદર્શી વહીવટનો અનોખો અભિગમ
- સગીરા પર દુ*ષ્કર્મ આચર્યા બાદ આરોપી સાથે થયું આવું!!!
- Bajaj Pulsar એ તેના અનેક મોડલના ભાવમાં કર્યો ઘટાડો…
- મહાનગરપાલિકા બન્યા બાદ આણંદ તંત્રને અધધ… આવક