Share Facebook Twitter WhatsApp વડાલી તાલુકાના મેઘ કંપા મા આભ ફાટ્યું.વડાલી તાલુકાના મેઘ કંપા, ચામું કંપામા બે કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબકતા જન જીવન ખોરવાયું.મેઘ કંપા, ચામું કંપામા ચારઇંચ વરસાદ પડવાથી રોડ રસ્તા અને વાહન વ્યવહાર બંધ.વરસાદ પડવાથી ખેતરોમાં પાકનું ધોવાણ થયું. http://www.abtakmedia.com/wp-content/uploads/2018/07/Sequence-01-4.mp4 Sabarkantha