યોગ્ય નિર્ણય લાવવા ભારત જી 7 દેશો સાથે વાર્તાલાપ કરશે
રશિયા સાથે હીરા ઉદ્યોગમાં જોડાયેલા ભારતને તકલીફમાં મૂક્યું છે કારણ કે રશિયાનો રહેલો કરારમાં હીરા માર્કેટ સુધી પહોંચ્યો છે જેમાં અમેરિકાએ હીરા ઉપરનું રૂપિયા 213 કરોડનું અટકાવી દીધું છે. ઓફિસ ફોરેન કંટ્રોલ દ્વારા છેલ્લા અનેક મહિનાઓથી ખૂબ મોટી સંખ્યામાં જે નાણા ભારતના જ્વેલરો દ્વારા મોકલવામાં આવ્યા હતા તે નાણા ઉપર રોક મૂકી દેવામાં આવી છે એનું સૌથી મોટું કારણ એ છે કે આ જે હીરા જે છે તે રહસ્ય માંથી આયાત કરવામાં આવતા હતા. આની અસર યુનાઇટેડ અરબ એમિરેટમાં જે ભારતના ડાયમંડ કિંગ છે તેમને પહોંચી છે કારણકે યુએની કંપનીઓ દ્વારા ડાયમંડનું પેમેન્ટ ડોલરમાં કરવામાં આવતું હોવાથી અમેરિકા દ્વારા પગલું લેવામાં આવ્યું છે.
અમેરિકા દ્વારા લેવામાં આવેલું આ પગલાં થી જેમસેન જ્વેલરી ઉદ્યોગને ઘણી માંથી અસરનો સામનો કરવો પડશે ત્યારે જેમસેન જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન વિપુલભાઈ અંગે ખાતે રહેલી ઇન્ડિયન એમ્બેસી અને વાણિજ્ય મંત્રાલયને આ મુદ્દા અંગે જાણ કરી છે કારણ કે 26 મિલિયન ડોલર જેટલું ચૂકવણું અમેરિકાએ અટકાવી દીધું છે. અમેરિકાનું માનવું છે કે જે રીતે નાણાં ની ટ્રાન્સફર કરવામાં આવતી હતી તે જોતા ક્યાંક ને ક્યાંક કોઈ અન્ય હેતુ માટે ટ્રાન્સફર કરવામાં આવ્યા હોય તેવું સામે આવતા નક્કર પગલું લેવામાં આવ્યું છે.
રશિયાથી જે ડાયમંડ ની આયાત થઈ રહી છે તેને આગળ જાતા કોઈ અન્ય પ્રશ્નનો ઉદ્ભવે તે માટે જી7 દેશો સાથે વાર્તાલાપ કરવામાં આવશે. ૠ7 ના દેશો અને ભારત સરકાર રફ ડાયમંડ ની આયાત માટે વચલો રસ્તો શોધશે.